પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર તળવા માટે 1નાની વાટકી કોર્ન ફ્લોર અને 1વાડકી મેંદો લઇ જાડું ખીરું રેડી કરો.
- 2
પછી મિશ્રણ ને રેસ્ટ આપો અને ડુંગળી લસણ ની પેસ્ટ રેડી કરો
- 3
પછી પનીર તળવાનું ખીરું છે તેમાં પનીર તળી લો
- 4
હવે પનીરચીલી નો વઘાર કરવા માટે 2સ્પૂન તેલ મુકીશું તેમાં ચોપ કરેલ ડુંગળી લસણ અને મરચા બેધું સાંતળી લો
- 5
બેધું સતડવાનું
- 6
સતળાય એટલે તેમાં તળેલા પનીર મિક્સ કરો અને તેમાં 1સ્પૂન સોયા સોસ 1સ્પૂન ચીલી સોસ સ્વાદ મુજબ મીઠુ મિક્સ કરો
- 7
પછી 2સ્પૂન કોર્ન ફ્લોર ની સ્લરી બનાવી બનાવેલ પનીર ચીલી માં મિક્સ kri તેને 20સેકન્ડ cook કરો પછી તેમાં 1લીંબુ નો રસ મિક્સ કરો રેડી છે પનીર ચીલી ડ્રાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14920598
















ટિપ્પણીઓ (2)