કુરકુરે (Kurkure Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
છોકરાઓને કુરકુરે બહુભાવે છે. કોરો ના માં બહારના કુરકુરે જેવા જ ઘરે કુરકુરે બનાવવાની બાળકોને ખવડાવવા.
કુરકુરે (Kurkure Recipe In Gujarati)
છોકરાઓને કુરકુરે બહુભાવે છે. કોરો ના માં બહારના કુરકુરે જેવા જ ઘરે કુરકુરે બનાવવાની બાળકોને ખવડાવવા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પાણીમાં મીઠું નાખી પાણી ઉકાળી લો.
- 2
ગેસ મીડીયમ કરી તેમાં રવો ઉમેરો અને સતત હલાવી લેવું પછી ગેસ બંધ કરી દેવો. આ મિશ્રણને પાંચ મિનિટ ઠંડુ થવા દેવું. ત્યારબાદ તેમાં જરૂર મુજબ ચોખાનો લોટ નાખી રોટલીના લોટથી કડક લોટ બાંધો
- 3
બે હાથ વડે કુરકુર નો શેઇપ આપી દેવો. ધીમા તાપે તળી લેવા. કુરકુરે નીચે બેસી જાય અને આછા ગુલાબી રંગના થઈ છે એટલે કુરકુરે કાઢી લેવા. ઉપર સિંધાલૂણ મીઠું અને મરચું નાખવું. નાસ્તા માટે ના કુરકુરે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુરકુરે (Kurkure Recipe in Gujrati)
#મોમબાળકો ને બહાર ના કુરકુરે ના અપાયા તો બાળકો જીદ કરે તો... આ રેસીપી થી કુરકુરે ઘરે બનાવીને આપો Kshama Himesh Upadhyay -
ચટપટા કુરકુરે(chtpata kurkure recipe in gujarati)
#cookpadgujarati #ફટાફટબહાર મળતા કુરકુરે - અન્ય ચટપટા નાસ્તા કરતા બાળકોને આપો ઘરે બનેલા ચટપટા કુરકુરે Urvi Shethia -
કૂરકૂરે(Kurkure recipe in Gujarati)
#શ્રાવણ#ff3છોકરાઓને ખૂબ કૂરકૂરે ભાવે છે. આપણે સાતમમાં જે મેંદા ની પુરી બનાવતા હોઈએ છીએ તે જ લોટમાંથી કુરકુરે જેવો શેઇપ આપી અને ઉપરથી ચાટ મસાલો છાટી અને kurkure બનાવેલા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Vithlani -
રવાના કુરકુરે(rava na kurkure in Gujarati)
#માઇઇબુક#post 10રવાના કુરકુરે ખાવા મા એકદમ ક્રિસ્પી લાગે છે, અને જો તમે એને ચા જોડે ખાવ તો બવ જ મજા આવશે અને એ પણ એકદમ બાર જે કુરકુરે મળે છે સેમ એના જેવો ટેસ્ટ લાગશે અને નાના છોકરા ના નાસ્તા ના ડબ્બા મા ભરવા અને એમને ખાવા મા પણ ખૂબ સરસ લાગશે. Jaina Shah -
-
ક્રિસ્પી કુરકુરે (Crispy Recipe In Gujarati)
દરેક નાના બાળકોને kurkure ભાવતા હોય છે. અત્યારે કોરોના કાળમાં નાના બાળકો બહાર થી લાવેલા તૈયાર પેકેટના kurkure ખવડાવવા એના કરતાં ઘરે તૈયાર કરેલા kurkure ખવડાવવા વધારે સારા.એટલે મેં ધરે કુરકુરે બનાવ્યા છે. સરસ બન્યા તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ kur kure બનાવવાના ખૂબ જ રહેલા છે. Priti Shah -
-
ક્રિસ્પી કુરકુરે(Crispy Kurkure Recipe In Gujarati)
#ઓગષ્ટબાળકો ને પસંદ આવે એવા કુરકુરે Vaibhavi Kotak -
કુરકુરે ભેળ (Kurkure Bhel Recipe in Gujarati)
નાસ્તામાં ખાવા માટે ઝટપટ બની જતી આ કુરકુરે ભેળ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
કુરકુરે ચાટ (Kurkure Chaat Recipe In Gujarati)
#NFRતમે લોકો એ બધા પ્રકારની ચાટ ટ્રાય કરી હશે તો આજે મેં બનાવી છે કુરકુરે ચાટ તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે charmi jobanputra -
પેરી પેરી મેકરોની કુરકુરે(peri peri macroni recipe in gujarati)
એકદમ સરળ, જલ્દી બની જાય તેવો નાસ્તો.બાળકોનો પ્રિય, મોટાઓનો timepass😁🤣બહારના કુરકુરે કરતા hygienic....એકવાર ઘરે બનાવશો પછી બહારના ભૂલી જશો...નોંધ: મેં પેરી પેરી કુરકુરે બનાવ્યા છે પણ તમે કુરકુરે મસાલા ઘરે પણ બનાવી શકો છો. ૧ ટે ચમચી લાલ મરચું પાઉડર,૧/૨ ટે ચમચી મીઠું અને ૧ ટે ચમચી ચાટ મસાલા ને મિક્સ કરીને બનાવી શકાય. Khyati's Kitchen -
કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#weekendદીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
કુરકુરે પનીર મોમોસ (Kurkure Paneer Momos Recipe In Gujarati)
#LCM1#MBR4#week4#cookpad_gujarati#cookpadindiaમૂળ નેપાળ ના એવા મોમોસ હવે એશિયાભર માં લોકો ની પસંદ બન્યા છે. ભારત માં ઉત્તર પૂર્વીય રાજ્યો થી પ્રચલિત થયેલા મોમોસ હવે ભારતભર માં મળવા લાગ્યા છે. નેપાળ અને તિબેટ ના લોકો ના ભોજન નું મહત્વ ના ભાગ એવા મોમોસ મેંદા ના લોટ ના પડ માં વિવિધ પ્રકાર ના પુરણ ભરી ને વરાળ માં પકાવી ને બનાવાય છે અને સાથે ખાસ પ્રકાર ની તીખી મોમો ચટણી સાથે પીરસાય છે. જો કે હવે મોમો માં ઘણી વિવિધતા આવી છે જેમકે તળેલા, કુરકરે, તંદુરી વગેરે. મોમોસ શાકાહારી અને બિન શાકાહારી બન્ને રીતે બની શકે છે.મેં આજે કુરકુરે પનીર મોમો બનાવ્યા છે. મેં શેફ રણવીર બ્રાર ની રેસીપી ને ફોલ્લૉ કરી છે જો કે મેં મારા પરિવાર ની પસંદ પ્રમાણે રેસિપી માં બદલાવ કર્યો છે. Deepa Rupani -
ચીઝ સ્ટફ્ડ રવા ઉત્તપમ (Cheese Stuffed Rava Uttpam Recipe In Gujarati)
#માયફસ્ટરેસીપી #સપ્ટેમ્બર.બહારના પીઝા બાળકોને ખાવાનું મન થાય ત્યારે આ રવા પીઝા પાંચ જ મિનિટમાં ઘરે થઈ જાય છે.અને બહાર કરતાં પણ સ્વાદિષ્ટ બને છે. બાળકોને ખૂબ જ ભાવે છે.અજમાવી જુઓ. Anupama Mahesh -
કુરકુરે સ્ટીક
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મિક્સ ફલોર માંથી ખીચું બનાવી તેમાંથી સ્ટીક બનાવી છે જે એકદમ કુરકુરે ટાઈપ ની ક્રિસ્પી બની છે.. હું તેની રેસિપી શેર કરુ છુ Dharti Vasani -
ચોખાના ચટપટા કુરકુરે
નાના બાળકોને કુરકુરે ખૂબ જ ભાવતા હોય છે લોક ડાઉન ને હિસાબે બાર ન જય શકવાને કારણે તેઓ આ વસ્તુ ખાઈ શકતા નથી અમારી શેરીમાં સાંજે બાળકો રમતા હોય છે તો મને તેમના માટે આ વસ્તુ કરવાનો વિચાર આવ્યો Avani Dave -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
હોમ મેડ કુરકુરે (home made Kurkure recipe in gujarati)
#goldanapron3#week22#વિકમિલ૧#spicy#week1#namkin Divya Chhag -
-
-
ખીચું(Khichu Recipe in Gujarati)
આમ તો પાપડી નો લોટ દરેકે દરેક વ્યક્તિને ભાવતો હોય છેપણ જો તેને સ્ટાર્ટર ના ફોર્મ માં રજૂ કરવામાં આવે નાના મોટા દરેકને તે ભાવે છેવ્યક્તિ એમ કહે કે મને પાપડી નો કે ખીચું નથી ભાવતો પણ જો તેની રીતે રજૂ કરવામાં આવે તો તે વ્યક્તિ સો ટકા ખાવા માટે લલચાય છેતમે પણ જો આ રીતે ખીચું બનાવશો તો તમે વારંવાર બનાવતા થઈ જશોઆ ખીચું મારી બેબી નું ફેવરિટ છે#trend4 Rachana Shah -
ટામેટા ગાજર નું સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આજે મેં હેલ્ધી સુપ બનાવ્યું છે ખૂબ જ ઓછા ingredient માંથી બનાવ્યું છે. ટેસ્ટ માં પણ સરસ બન્યું છે. Sonal Modha -
નેટ રવા ઢોસા(Net Rava Dosa Recipe In Gujarati)
આ ઢોસા તરત જ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Darshna Rajpara -
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
હમણાં નવરાત્રીમાં દરરોજ બધી ટાઈપની વેરાઈટી ખાઈ ખાઈ અને થાકી ગયા એટલે હમણાં ઘરમાં દરરોજ સિમ્પલ રસોઈ જ બને છે તો આજે મેં કચ્છી ખીચડી બનાવી.કચ્છી લોકો 3 ભાગ મગની દાળ અને 1 ભાગ ચોખા નાખીને ખીચડી બનાવે . Sonal Modha -
ટામેટાં અને ગાજર નું સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આજે મેં બનાવ્યું હેલ્ધી સુપ . ટેસ્ટ માં પણ સરસ લાગે છે. Sonal Modha -
રોસ્ટેડ મખાણા(Roasted Makhana recipe in gujarati)
મખાણા ખાવા શરીર માટે ખુબ ફાયદાકારી છે. વઘારેલા મખાણા એ બહારના રેડી પેકેટ નાસ્તા જેવા કે ચિપ્સ, કુરકુરે, પેપ્પી, ચિઝ બોલ્સ કરતા તો ખુબ જ સારો વિકલ્પ બની શકે છે ખાસ કરીને બાળકો માટે... Urvi Shethia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14904767
ટિપ્પણીઓ (2)