રાંધવાની સૂચનાઓ
- 1
મેં અહીં 1 દિવસ પહેલા જ પૂરી બનાવી ને રેડી કરી લીધી છે.
- 2
પહેલા મેં અહીં ડુંગળી,ટામેટાં કટ કર્યા છે.બટેકા બાફી લેવા,ખજૂર આંબલી ની ચટણી,તીખી ચટણી રેડી કરી છે.(ચટણી ની રેસિપી મેં આગળ ની રેસીપી માં બતાવી છે.)
- 3
લસણ ની ચટણી માટે 4 થી 5 કળી લસણ ફોલી તેને ક્રશ કરવું,તેમાં મરચુ પાઉડર નાખી ફરી ક્રશ કરવું. પછી તેમાં થોડું પાણી નાખી તેને ઢીલી કરવી.રેડી છે ચટણી.
- 4
હવે 1 ડીશ માં 6 થી 7 પૂરી રાખવી.તેમાં પેલા બટેકા ક્રશ કરેલા મુકવા પછી તીખી ચટણી,મીઠી ચટણી,ચાટ મસાલો,સેવ,બુંદી,લસણ ની ચટણી,ડુંગળી,ટામેટાં બધું મૂકી પાપડી ચાટ ની ડીશ બનાવી.
- 5
પાપડી ચાટ સર્વ કરવા માટે રેડી છે.
Similar Recipes
-
-
પાપડી ચાટ (papdi chaat recipe in gujarati)
આજે પડતર દિવસ એટલે સાતમ માં ખાવા જે નમકીન શક્કરપારા બનાવેલા તો એનો ઉપયોગ કરી ને એક નવી ડીશ તૈયાર કરી. Anupa Thakkar -
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
-
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
ઝટપટ ભૂખ મીટાવિંગ એન્ડ ફટાફટ બની જાવીંગ .... આ ડીશ હું મારા નાના ભાણીયા ને ડેડિકેટ કરીશ કેમ કે એને આ બહુ ભાવે. દહીં પાપડી ચાટ નું નામ સાંભળીને મસ્ત ચટપટું મસાલેદાર સેવ, દહીં, દાડમ, ઓનિયન થી ભરેલી ડીશ સામે આવી જાય.. અહાહા. મોં માં પાણી જરૂર આવી જાય. આ દહીં પાપડી ચાટ જે ઝટપટ બની જાય છે. Bansi Thaker -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ઉનાળામાં સાંજે શું જમવાનું છે?એ એક મોટો સવાલ હોય છે. ઉનાળામાં સાંજે એકદમ લાઈટ જમવાનું પસંદ કરાતું હોય છે. એમાં પણ પાણીપુરી, પાપડી ચાટ,સેવપુરી તેમજ ભેળપુરી જેવી ડીશ ખાવાની મજા આવે.#SD Vibha Mahendra Champaneri -
-
-
-
-
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
-
-
ચણા જોર પાપડી ચાટ (Chana Jor Papdi Chaat Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#Street_food Keshma Raichura -
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#SF : દહીં પૂરી ( પાપડી ચાટ )આજે મેં જીરા પૂરી બનાવી તો મારા સન ને દહીં પૂરી ખાવી હતી તો મેં ડીનર મા બનાવી આપી. મને સેવ પૂરી ,દહીં પૂરી માં પાપડી ચાટ ની ફ્લેટ ને crispy પૂરી જ ભાવે. ચાટ એવી વસ્તુ છે કે ઘરમાં નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14909501
ટિપ્પણીઓ (2)