કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

#GA4
#Week6

#GA4
#Week6

વધુ વાંચો

પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

#GA4
#Week6

#GA4
#Week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
6 લોકો માટે
  • 250 ગ્રામમેંદાનો લોટ
  • 250 ગ્રામરવો
  • 100 ગ્રામતેલ મોણ માટે
  • 10 ગ્રામમરી
  • 10 ગ્રામજીરું
  • મીઠું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ
  • 1 વાટકો ઝીણી સમારેલ કોથમીર
  • 2 વાટકા ઝીણી સમારેલ ડુંગળી
  • 3 વાટકા નાયલોન સેવ
  • ચાટ મસાલો જરૂર મુજબ
  • ટામેટા સોસ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • ફોદીનાં લસણની ચટણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બંને લોટ મિક્સ કરી તેમાં અધકચરા વાટેલા મરી અને જીરું, મીઠું અને મુઠી વળે તેટલું મોંણ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.

    પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાંધેલ લોટમાંથી લુવો લઈ મોટી રોટલી વણો. ત્યારબાદ તેમાં છરી વડે કાપા પાડી તળી લો.

    પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પૂરી ઉપર પહેલા સોસ લગાવી લીલી ચટણી લગાવો. પછી ફોદીનાં લસણની ચટણી લગાવો.

    પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેની ઉપર ડુંગળી તથા કોથમીર ભભરાવો.

    પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેના ઉપર નાયલોન સેવ ઉમેરી સજાવટ કરી લો. સ્વાદિષ્ટ ચાટ પીઝા પૂરી સર્વ કરો.

    પીઝા પૂરી ચાટ (Pizza Poori Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર April 25, 2021 14:02

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 26, 2021 02:25
#Chaat nai lakhva nu tamre
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા પૂરી ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)
  2. વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  4. મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  1. પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
  2. ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
  3. પનીર નું શાક (Paneer Shak Recipe In Gujarati)
  4. પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14925005
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close