પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામપતલા પૌવા
  2. 100 ગ્રામશિંગ
  3. 100 ગ્રામડાળીયાની દાળ
  4. 2લીલા મરચા
  5. 4-5કરી પાંદડા
  6. 2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ટીસ્પૂનહળદર પાઉડર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ચપટીહિંગ
  10. 1 ટીસ્પૂનરાઈ
  11. 3 ચમચીખાંડ
  12. 8શેકેલા પાપડ
  13. 8 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને કિ્સ્પી થાય ત્યાં શેકો

  2. 2

    પછી કડાઈમાં થોડું તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં રાઈ, શિંગ, દાલિયા દાળ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર નાખી બરાબર સાંતળો

  3. 3

    ત્યારબાદ તેને પૌવામાં નાંખો અને તેમાં મીઠું, ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લો. તેમાં શેકેલા પૌવા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો

  4. 4

    ટેસ્ટી પાપડ પૌવા નો ચીવડો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes