રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં 1 ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી ના ટુકડા, ટામેટા ના ટુકડા કરી ઉમેરી સાતળવું. તેમાં કાજુ, મગજતરી ના બી, આદુ,મરચાં, લસણ ની પેસ્ટ ઉમેરી સાતળવું. ઠંડુ પડે એટલે મિક્સરમાં કકરું વાટવું.
- 2
હવે એક પેન માં બટર અને તેલ ઉમેરી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર ઉમેરી પેસ્ટ ઉમેરી સાંતળવું. તેલ છૂટું. પડે એટલે તેમાં હળદર, મરચુ, પંજાબી મસાલો, કિચેનકિંગ મસાલો ઉમેરી મિક્સ કરી સ્વાદમુજબ મીઠું,અને કસૂરી મેથી ઉમેરી, ફ્રાય કરેલ પનીર ઉમેરી મિક્સ કરવું.
- 3
તૈયાર કરેલ પનીર નું શાક સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
#EB#Week3 સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે. કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇 Nirali Prajapati -
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
-
-
-
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
-
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
-
-
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ટિક્કા paneer tikka recipe in Gujarati)
#GA4#week1લોકડાઉંન માં ઘરે જ હોટેલ જેવો સ્વાદ માણવા આ સબ્જી મેં બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખુબ ભાવે છે.. Dimple Seta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14925038
ટિપ્પણીઓ