કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia

#AM1

#AM1

વધુ વાંચો

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia

#AM1

#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
3 વ્યક્તિ
  • 250 ગ્રામ અડદની કાળી દાળ
  • 50 ગ્રામરાજમા
  • 150 ગ્રામ અમુલ બટર
  • ૩ ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠુ સ્વાદ અનુસાર
  • ૩ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • ૩ નંગટામેટા ની પ્યુરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ દાલ મખની બનાવવા માટે રાજમા અને અડદની કાળી દાળને પ્રેશર કૂકરમાં બાફી લો
    હવે એક પેનમાં 100 ગ્રામ અમુલ બટર લઈને ગરમ થવા દો
    ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ અને ટામેટાની પ્યુરી નાખો
    ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરો

  2. 2

    ખૂબ હલાવ્યા બાદ તેમાં બાફેલી દાળ અને રાજમાં ઉમેરો અને બરાબર હલાવતા રહો
    ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ મુજબ નાખો
    ત્યારબાદ તેમાં ઉપરથી વઘાર કરવાનો રહેશે
    તેના માટે એક વઘાર્યું લો અને થોડું તેલ લઈને લસણ વાટેલું હોય તે ખૂબ સાંતળો
    આ લસણનો વઘાર પેલી દાળ ઉપર લગાવો

  3. 3

    હવે આ દાળમાં બાકી રહેલું 50 ગ્રામ અમુલ બટર તેમજ થોડું ફ્રેશ ક્રીમ ઉમેરો
    તૈયાર છે ગરમા ગરમ દાલ મખની

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia
પર April 28, 2021 10:53

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 29, 2021 02:30
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ મખની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
  2. મેક્રોની પરાઠા(Macaroni Paratha In Gujarati)
  3. ડ્રાયફ્રુટ મિલ્ક પાઉડર(Dryfruit Milk Powder Recipe In Gujarati)
  4. મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
  1. મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
  2. મખાણા ચાટ (Makhana Chaat Recipe In Gujarati)
  3. જૈન દાબેલી પરાઠા(Jain Dabeli Paratha Recipe in Gujarati)
  4. પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14940188
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close