મખાણા ચાટ (Makhana Chaat Recipe In Gujarati)

#Immunity
મખાણા એ એક પ્રકારના ફુલ હોય છે જેમાં કેલ્શિયમ,પ્રોટીન ,ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા શરીર ના મેદસ્વીતા ઘટાડવા માટે પણ ગુણકારી છે તે શરીર ની કેલ્શિયમ ને લગતી બઘી જ ખામી દૂર કરવામાં રામબાણ ઈલાજ ની જેમ છે , તે ડાયાબિટીશ કે બ્લડ પ્રેશર ના, કે થાઇરોઇડ ના પેશન્ટ પણ ખોરાક માં લઈ શકે છે , ઉપવાસ માં પણ મખાણા ની ખીર , કે માખાણા શેકી ને લઈ શકાય તેનાથી ઈમ્યુનીટી વધે છે અને શરીર ને નવી ઉર્જા મળે છે
મખાણા ચાટ (Makhana Chaat Recipe In Gujarati)
#Immunity
મખાણા એ એક પ્રકારના ફુલ હોય છે જેમાં કેલ્શિયમ,પ્રોટીન ,ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા શરીર ના મેદસ્વીતા ઘટાડવા માટે પણ ગુણકારી છે તે શરીર ની કેલ્શિયમ ને લગતી બઘી જ ખામી દૂર કરવામાં રામબાણ ઈલાજ ની જેમ છે , તે ડાયાબિટીશ કે બ્લડ પ્રેશર ના, કે થાઇરોઇડ ના પેશન્ટ પણ ખોરાક માં લઈ શકે છે , ઉપવાસ માં પણ મખાણા ની ખીર , કે માખાણા શેકી ને લઈ શકાય તેનાથી ઈમ્યુનીટી વધે છે અને શરીર ને નવી ઉર્જા મળે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં 1 ચમચી તેલ લો, તેમા મખાણા લો,તેમાં 1/2 ચમચી હળદર,1 ચમચી લીંબુ નો રસ, સહેજ મીઠું ઉમેરો
- 2
મખાણા ઘીમા તાપે ક્રીસ્પી થાય ત્યાં સુધી શેકો
- 3
હવે ક્રિસ્પી થઈ જાય ત્યારે ગેસ બંધ કરી ઊતારી લેવા અને ઠંડા થવા દેવા પછી તેમાં ડુંગળી, ટામેટાં,કોથમીર, લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરી ને ઉમેરવા તેમાં 1 ચમચી લીંબુ નો રસ ઉમેરી, 1/2 ચમચી ચાટ મસાલો ઉમેરી બરાબર મીકસ કરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
ચોકલેટી મખાણા(Chocolate Makhana recipe in Gujarati)
મખાણા એ હેલ્ધી ફુડ ગણવામાં આવે છેતેમા કેલ્શિયમની માત્રા વધારે હોય છેમખાણા એટલે કમળ ના બીજ મખાણા ની તાસીર ઠંડી હોય છે હુ આજે બાળકો ને ખુબ પસંદ પડે તેવા ચોકલેટી મખાણા ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
મખાણા ચીક્કી(Makhana Chikki recipe in Gujarati)
#માઇઇબુક #નોર્થમખાણા ને લૉટસ સીડ્સ કે ફોક્સ નટ્સ પણ કહેવાય છે. આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાયડ્રેટ્સ, ફાયબર, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા તત્વો થી ભરપુર મખાણા ની ચીક્કી એ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે જેને તેઓ મખાણા કા પાગ તરીકે ઓળખે છે. આ ચીક્કી તેઓ જન્માષ્ટમી ના તહેવાર માં બનાવે છે. જેને નાના ફેરફાર સાથે અહી રજુ કરી છે જેથી ડાયાબિટીશ વાળા લોકો પણ આરોગી શકે. Urvi Shethia -
ચટપટા મખાણા (Chatpata Makhana Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#cookpadgujarati#foxnutsશેકેલા મસાલેદાર મખાણા ખૂબ જ ટેસ્ટી લાગે છે. મખાણા વઘારતી વખતે તમામ મસાલા જો તેલમાં નાખવામાં આવશે તો જ તે મખાણામાં મિક્સ થશે. ઉપરથી નાખેલા મસાલા મખાણા થી અલગ જ રહે છે માટે વઘારમાં જ તમામ મસાલા એડ કરી દેવા Neeru Thakkar -
રોસ્ટેડ મખાણા(Roasted Makhana recipe in gujarati)
મખાણા ખાવા શરીર માટે ખુબ ફાયદાકારી છે. વઘારેલા મખાણા એ બહારના રેડી પેકેટ નાસ્તા જેવા કે ચિપ્સ, કુરકુરે, પેપ્પી, ચિઝ બોલ્સ કરતા તો ખુબ જ સારો વિકલ્પ બની શકે છે ખાસ કરીને બાળકો માટે... Urvi Shethia -
મખાણા કેસર ખીર(Makhana Kesar Recipe in Gujarati)
#ઈસ્ટમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે તે કેલ્શયમ થી ભરપુર હોય છે તેની તાસીર ઠંડી હોય છે તે હેલ્ધી ફુડ છેદેશ ની કુલ મખાણા ની ખેતી નો ૮૦% ભાગ બિહારમાં છે ત્યાં વધારે ખેતી મિથિલાચલ ના સહરસા ,સુપૌલ ,દરભંગા અનેમધુબની જિલ્લામાં થાય છે મખાણા એટલે કમળ ના બીજતેને કુરુપા અખરોટ પણ કહેવામાં આવે છે મખાણા વધારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તેના બીજ ને તળાવ માં ઉગાડવામાં આવે છે એપ્રિલ મહિનામાં તેમા ફુલ બેસે છે તેના બીજ ને સુર્ય ના તડકા માં સુકવવા માં આવે છે તેપછી મખાણા બને છે તો હુ મખાણા કેસર ખીર ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
મખાણા ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
આપણે બધાં ને ચાટ ખૂબ ભાવે તો આજે મેં અલગ ચાટ બનાવી .મખાણા ની ચાટ, જેમાં માં ખૂબ વિટામિન, કેલિશયમ હોય છે. તેમજ ખૂબ ટેસ્ટી હોય છે#GA4#WEEK13 Ami Master -
મખાણા ચેવડો(Makhana Chevdo Recipe in Gujarati)
મે મખાણા નો ઉપયોગ પહેલી વખત કર્યો છે.લાઈટ નાસ્તો બનાવવા મા મમરા જોડે માખાના યુઝ કર્યા છે.જે મારા ફેમિલી માં બધા ને ખૂબ જ પસંદ પડ્યું છે Nidhi Sanghvi -
મસાલા મખાણા (Masala Makhana Recipe In Gujarati)
દિવાલી ટ્રીટ્સ રેસીપી#DTR : મસાલા મખાણામખાણા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને મખાણા ફરાળ મા પણ ખાઈ શકાય. Sonal Modha -
ચિઝલીંગ ચાટ(Cheeseling Chaat recipe in Gujarati)
#GA4#WEEK6ચિઝલીંગ ચાટ:ચિઝલીંગ ચાટ એક નાસ્તા તરીકે તેને સર્વ કરી શકાય છે.આ ઘણા લોકો ને બાળપણ ની યાદો તાજી કરે છે.નાના મોટા બઘી પેઢીનુ ફેવરીટ છે યુનીક રેસીપી ચિઝલીંગ બાઈટ્સસાથે એક ભેળ બનાવી શકાય છે..આ ચિઝલીંગ ચાટ માં જ્યુસી વેજ. નાખી બનાવી એને ચીઝી ચટપટો,ક્રીસ્પી તેમજ સ્પાઈસી ટેસ્ટ એક જ ચાટ માં આપી શકાય છે.આજે જ બનાવો ચટપટુ ચિઝલીંગ ચાટflavourofplatter
-
મખાણા કતરી(Makhana Katli recipe in Gujarati)
#GA#week13મખાણા ખુબ હેલ્ધી ફુડ માનવામાં આવે છે. કેલ્સિયમ, આયર્ન થી ભરપુર લો-ફેટ મખાણામાંથી સબ્જી, ચિક્કી, રબડી કે ખીર જેવી વિવિધ વાનગીઓ બને છે... આજે બનાવીએ જન્માષ્ટમી ભોગ તરીકે બનતી મખાણા પાક કે મખાણા કતરી... Urvi Shethia -
મખાણા પંજીરી (Makhana Panjiri Recipe In Gujarati)
#PR#cookpadgujrati પંજીરી આપણે ભગવાન ને ભોગ ધરવા માટે બનાવતા હોઈએ છીએ. પંજીરી ના સુકામેવા ઉમેરીને બનાવવામાં આવે છે. હે શક્તિવર્ધક હોય છે. પંજીરી અલગ અલગ પ્રકારની બને છે. મેં અહીં મખાણા ની પંજીરી બનાવી છે. Asha Galiyal -
મખાણા ફરાળી ચાટ (Makhana Farali Chaat Recipe In Gujarati)
#ff2 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) ફાઈડ ફરાળી રેસીપી Trupti mankad -
મખાણા ડ્રાયફ્રૂટ લાડુ(Makhana dryfruit laddu recipe in Gujarati)
#GA4#Week13# Makhanaમખાણા માં પ્રોટીન ,ફાયબર ભરપૂર હોય છે.અને કેલેરી ઓછી હોય છે.દરેક વયનાં લોકો માટે આ ખુબજ લાભદાયી છે. Geeta Rathod -
ફરાળી ચાટ(Farali chaat Recipe in Gujarati)
કંદ ની ચાટ એ ફરાળ માં પણ લઈ શકાય છે અને જમવા માં પણ ખુબ સરસ લાગે છે આ સાથે બટેટા ને પણ લઈ શકાય છે#GA4#week6 Darshna Rajpara -
મખાણા પૌંઆ સ્ટાર્ટર (Makhana Poha Starter Recipe In Gujarati)
#EB#PR 🙏જય જિનેન્દ્ર 🙏 પર્યુષણ માટે બાળકોને અને મોટેરા ઓ સહુને સ્વાદ માં ભાવે અને કાંઈક અલગ ચટાકો પડે એવી વાનગી બનાવી ને મેં મૂકી છે.આ વાનગી આમ તો એક સ્ટાર્ટર રેસીપી છે.બાળકો ને લંચ બોકસ માં પણ આપી શકાય. Krishna Dholakia -
મગફળી ચાટ (Peanut Chaat Recipe In Gujarati)
#MFF#cookpad_guj#cookpadindiaમગફળી, માંડવી, ઓળા વગેરે નામ થી ઓળખાતી આ વનસ્પતિ જમીન ની અંદર ઉગે છે અને તેના બી, માંડવી, શીંગદાણા થી ઓળખાય છે. માંડવી નું વાવેતર ઉષ્ણ કટિબંધ પ્રદેશ માં થાય છે. ગુજરાત, ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં મગફળી નો ભરપૂર પાક થાય છે. ખરીફ પાક/ચોમાસુ પાક માં આવતી મગફળી ના પાક નો સમય જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી નો ગણાય છે. પ્રોટીન ના ઉત્તમ સ્ત્રોત વાળી માંડવી માં ફાયબર, સારી ફેટ અને અન્ય પોષકતત્વો પણ છે. ચોમાસામાં તાજી અને કુણી મગફળી મળે છે જે કાચી, સેકી ને અથવા બાફી ને ખવાય છે.આજે તાજી માંડવી ને બાફી ને ચાટ બનાવી છે. Deepa Rupani -
મખાણા કાજુ કતરી (Makhana Kaju Katri Recipe In Gujarati)
#DFT મખાણા - કાજુ પર્ણાકાર કતરી Krishna Dholakia -
-
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#GA4#week13મખાણા ખુબ હેલ્થ માટે ફાયદાકારક છે તેમાં કેલ્શિયમ ખુબ સારા પ્રમાણમાં હોય છે મખાણા ડાયાબિટીસના દર્દીઓ માટેઅને હદય ની બીમારી હોય કે બધા દર્દીઓ માટે ફાયદાકારક છે બાળકો ને મખાણા નો ચેવડો બનાવી આપી તો બાળકોને પણ ભાવે છે Rinku Bhut -
પાપડ કોન ચાટ (Papad corn chaat recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ2પાપડ અને સલાડ વિના કોઈ પણ ભોજન અધૂરું લાગે છે. આજે એકદમ પ્રોટીન થી ભરપૂર ,સ્વાસ્થ્યપ્રદ રાજમા સલાડ ને પાપડ ના કોન માં સર્વ કર્યું છે. Deepa Rupani -
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
બુંદી ચાટ (Boondi Chaat Recipe In Gujarati)
ખારી બુંદી ધણી વાર હું ઘેર જ બનાવું છું ને બુંદી તૈયાર હોય તેમાં થી ધણી વસ્તુ બને. HEMA OZA -
ખીચીયા ચાટ (Khichiya Chaat Recipe In Gujarati)
ખીચીયા એટલે કે ચોખા ની પાપડીમોટે ભાગે ખીચીયા ને બધા બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી રાખે છે. ચોખા ની પાપડી લસણ વાળી, લીલા મરચા વાળી એમ જુદી જુદી બને છે. તેને તળી ને પણ ઉપયોગ માં લઇ શકાય છે. Arpita Shah -
મખાણા ના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#foxnutપહેલા સામાન્ય રીતે લોકો મખાણા વ્રત કે ઉપવાસમાં જ ઉપયોગ કરતા હતા પરંતુ તેની પૌષ્ટિકતા જાણ્યા બાદ તેનો ઉપયોગ વધ્યો છે. મખાણાને અંગ્રેજીમાં foxnuts કહેવાય છે. મખાણામાં કેલેરી ખૂબ જ ઓછી છે તેથી વજન ઘટાડવા માટે ખાસ ઉપયોગી છે. મખાણામાં ફાઇબર ની માત્રા ભરપૂર હોય છે તથા તેમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોવાના લીધે વેટ લોસ કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. Neeru Thakkar -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#mrકેલ્શિયમથી ભરપૂર મખાણા ની ખીર ખૂબ ખૂબ હેલ્ધી છે Sonal Karia -
પાપડ કોન ચાટ (Papad cone chaat recipe in gujarati)
થોડી ભૂખ હોય ને કાંઇ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી એકદમ ટેન્ગી ચાટ ચટપટી છે. કોઇપણ બોમ્બે ભેળ મિક્સ કે ખાલી વઘારેલા મમરા પણ આમાં ચાલી જાય છે. ઘરમાં જે હાજર હોય એ ચવાણું, ચટણી, સલાડ લઇ લો અને સાથે ૩-૪ અડદ કે મગના પાપડ. ને બસ ૧૦ મિનિટ માં પાપડ કોન રેડી.#ફટાફટ#પોસ્ટ2 Palak Sheth -
ચણા ચાટ(Chana chaat Recipe in Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 58Weekendજમવા ની પ્લેટ માં સલાડ હોવું બહુ જરૂરી છે આપણે આજે ટેસ્ટી ચણા ચાટ બનાવ્યો છે. Mayuri Doshi -
ફલાફલ ચાટ વિથ ટોમેટો સૂપ (Falafal Chaat Tomato Soup Recipe In Gujarati)
# ફલાફલ ચાટ ખુબ જ હેલ્થી છે કેમ કે છોલે માંથી ટિક્કી બને છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. અને ચાટ ના ફોર્મ માં ટિક્કી હોય એટલે પૂછવું જ શુ એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને ખાટી - મીઠી ચટણી હોય એટલે તેને ખાવા ની મજા જ કાંઈ જુદી છે અને સાથે બધા નો પ્રિય આવો ટોમેટો સૂપ પણ છે તો ચાલો.... Arpita Shah -
મેક્રોની ચાટ (Macroni Chaat Recipe In Gujarati)
#PSઆ રેસીપી નાના છોકરાઓ ની favourite છે. આ એક સ્ટાર્ટર તરીકે પણ અને સલાડ માં પણ તમે યુઝ કરી શકો છો. Chintal Kashiwala Shah
More Recipes
ટિપ્પણીઓ (4)