કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#KS7

#KS7

વધુ વાંચો

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#KS7

#KS7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 150 ગ્રામપનીર
  • 1ડુંગળી
  • 1ટામેટું
  • 1નાનુ કેપ્સિકમ
  • 1લીલુ મરચુ
  • 1 ચમચીલસણ જીણુ સુધારેલ
  • 1/2 ચમચીઆદુ જીણુ સુધારેલ
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • 1 ચમચીમેંદો
  • 1/2 ચમચીમરી પાઉડર
  • સ્વાદમુજબ મીઠુ
  • ગ્રેવી પેસ્ટ બનાવ માટે
  • 1 ચમચીકોન ફ્લોર
  • 1 ચમચીરેડચીલી સોસ
  • 1 ચમચી કાશ્મીરી મરચુ પાઉડર
  • 2 ચમચીસોયા સોસ
  • 3 ચમચીટોમેટો સોસ
  • સ્વાદમુજબ મીઠુ
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પનીર ના ટુકડા કરી તેમા મા મરી પાઉડર અને મીઠુ નાખી મિક્સ કરો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમા કોન ફ્લોર અને મેંદો નાખી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા શાક સુધારી લેવા.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાટકી મા એક ચમચી કોન ફ્લોર લઈ તેમા પાણી નાંખી લીકવીડ તૈયાર કરવુ. તેમા રેડ ચીલી સોસ, ટોમેટો સોસ, સોયા સોસ અને સવાદ મુજબ મીઠુ નાંખી મિક્સ કરી લો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કઢાઈ મા તળવા માટે તેલ ગરમ કરવુ.ત્યારબાદ તેમા તૈયાર કરેલ પનીર ના ટુકડા તરી લો.
    અને તેને એક પ્લેટ મા કાઢી લો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કઢાઈ મા એક ચમચી તેલ ગરમ કરી તેમા આદુ અને લસણ નાંખી સાંતળી લો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમા ડુંગળી અને કેપ્સિકમ ના ટુકડા નાખી થોડુ સાતળી લો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ ટામેટાં અને મરચાના ટુકડા નાખી સાંતળી લો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેમા પનીર નાંખી તૈયાર કરેલ લીકવીડ નાખી મિક્સ કરીલો.અને થોડુ પાણી નાંખી હલાવી લો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે પનીર ચીલી ડ્રાય તૈયાર છે. સરવિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.

    પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર April 30, 2021 04:51
રાજકોટ
i like cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Ketki Dave
Ketki Dave @ketki_10
July 16, 2021 07:56
Arrrrrrrrre WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Chili Dry

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
  2. સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
  3. આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
  4. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  1. ડુંગળી ના ભજીયાં (Dungli Bhajiya Recipe In Gujarati)
  2. લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
  3. મેગી મસાલા પોપ કોર્ન (Maggi Masala Pop Corn Recipe In Gujarati)
  4. લીલી હળદર અને આદું અથાણું(Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14947609
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close