લીલી હળદર અને આદું અથાણું(Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)

#Immunity
તમારાં શરીર ને અમુક ખોરાક ખવડાવવા થી તમારી રોગ પ્રતિકારક શકિત મજબૂત રહે છે.રોગ પ્રતિકારક શકિત નાં બુસ્ટર નો સમાવેશ કરવા માટે તમારાં ભોજન ની યોજના બનાવો.તમારાં દરરોજ જમવાનાં સમયે થોડાં પ્રમાણ માં લેવા માં આવે તો શરીર માં ઈન્ફેકશન હોય તેની સામે લડવાની શકિત આપે છે.હળદર શિયાળા માં વધારે સરસ મળે છે અને આદું એટલે જાદુ.તેમાં લીંબુ ઉમેરવાંથી વિટામીન c મળે છે.
લીલી હળદર અને આદું અથાણું(Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
#Immunity
તમારાં શરીર ને અમુક ખોરાક ખવડાવવા થી તમારી રોગ પ્રતિકારક શકિત મજબૂત રહે છે.રોગ પ્રતિકારક શકિત નાં બુસ્ટર નો સમાવેશ કરવા માટે તમારાં ભોજન ની યોજના બનાવો.તમારાં દરરોજ જમવાનાં સમયે થોડાં પ્રમાણ માં લેવા માં આવે તો શરીર માં ઈન્ફેકશન હોય તેની સામે લડવાની શકિત આપે છે.હળદર શિયાળા માં વધારે સરસ મળે છે અને આદું એટલે જાદુ.તેમાં લીંબુ ઉમેરવાંથી વિટામીન c મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આદું અને હળદર ને ધોઈ સાફ કરી ઉપર થી પતલી છાલ કાઢવી...ફરી પાણી થઈ સાફ કરો...પતલી ચિપ્સ સમારો..
- 2
આદું અને હળદર પતલી લાંબી સળી સમારી બંને મિક્સ કરી તરત જ મીઠું અને લીંબુ નાખી દેવું જેથી કાળું ન પડી જાય.બંને થોડાં પ્રમાણ માં વધારે લેવાં જેથી લાંબો સમય સુધી રહે છે.
- 3
જો જરૂર પડે તો પાણી ગરમ કરી ને ઠંડુ થાય પછી ઉમેરો. ડુબડુબા પાણી માં રાખો. જેથી ફુગાય નહીં. એર ટાઈટ બોટલ માં ભરી ફ્રીજ માં રાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
#WP હળદર અને આદું નું અથાણું સ્વાદ ની સાથે સાથે પાચન ને પણ વધારે છે.લાંબા સમય માટે રાખવું હોય તો રાઈ નું તેલ ગરમ કરી ઠંડુ થયાં બાદ ઉમેરી શકાય. Bina Mithani -
આલમંડ બટર(Almond Butter Recipe In Gujarati)
#Immunity બદામ, ઘણાં બધાં અલગ પ્રકાર નાં ઈન્ફેકશન અને એલર્જી સામે લડવામાં મદદ કરે છે.જે રોગ પ્રતિકારક શકિત અને પાચન શકિત મજબૂત કરે છે.સાથે વેજીસ્ સર્વ કર્યા છે.જે બ્રોકોલી અને રેડ બેલપેપર બંને રોગ પ્રતિકારક શકિત ને વેગ આપવા મદદ કરે છે. Bina Mithani -
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#WeeK21#raw turmeric Yamuna H Javani -
-
લીલી હળદર નું અથાણું(Lili haldar Pickle recipe in Gujarati)
લીલી હળદર એનર્જી વર્ધક અને આરોગ્યવર્ધક ઔષધિ છે એમાં એન્ટીબાયોટિક્સ ના ગુણ છે નાના-મોટાએ સૌને ખૂબ ભાવે છે. શિયાળામાં લોકો અઆ ખૂબ થાય છે. એનર્જી બુસ્ટર નું કામ કરે છે#GA4#week21 himanshukiran joshi -
-
આંબળા આદું અને લીલી હળદર ના જ્યૂસ ના frozen ક્યૂબ
#Cookpadindia#Cookpadgujarati#healthydrink#આબળા, આદું અને હળદર ના જ્યૂસ ના કયૂબ Krishna Dholakia -
આથેલા આદું મરચાં (Athela Ginger Chili Recipe In Gujarati)
ચોમાસાની ઋતુ મા પાચન શક્તિ મંદ પડી જાય છે એવા મા આદું ખાવાથી પાચનક્રિયા સક્રિય બને છે વડી કુણું રેસા વગર નું આદું પણ ચોમાસા મા જ મળે છે.#MFF#RB15 Ishita Rindani Mankad -
આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
પીળી હળદર ખાવાથી શરીરમાંથી કફ દુર થાય છે અને લોહી. સ્વચ્છ થાય છે.. આંબા હળદર ખાવાથી શરીર નાં હાડકાં મજબૂત બને છે.. એટલે આ બન્ને લાભ મળે એટલે બન્ને હળદર નું શિયાળામાં સેવન કરવું જોઈએ.. Sunita Vaghela -
લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujratiશિયાળામાં આ રસને દિવસમાં ત્રણથી ચાર ચમચી જેટલું પીવાથી કફ અને શરદીમાં રાહત મળે છે Amita Soni -
-
-
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#Week 21એક તો શિયાળુ વસ્તુ છે,અને ખુબજ હેલ્ધી છે. Deepika Yash Antani -
-
-
આથેલી લીલી હળદર નું અથાણું (Atheli Lili Haldar Athanu Recipe In Gujarati)
લીલી ખુબ જ ગુણકારી હોય છે ખાસ કરીને શિયાળામાં સારી આવતી હોય છે તેનો ઉપયોગ અથાણાં તરીકે કરતાં હોય છે Falguni soni -
-
-
લીલી હળદર નું સલાડ (Lili Haldar Salad Recipe In Gujarati)
લીલી હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે માત્ર શિયાળામાં ત્રણ-ચાર મહિના પૂરતી જ મળે છેત્યારે આપણે લીલી હળદરનો સલાડ નીબનાવી ને ખાઈએ તો શરીર માટે ખૂબ સારું છે#GA4 #Week5 Rachana Shah -
આદું કેન્ડી (Ginger Candy Recipe In Gujarati)
#GA4 #Week 15ખાસ કરીને શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક ખોરાક વધુ ખવાય છે. અત્યારે આદું સરસ મળી રહે છે. તો આ કેન્ડી ઠંડી ઋતુ દરમિયાન ગરમી પ્રદાન કરે છે. શરદી, ઉધરસ મટાડનાર છે. Buddhadev Reena -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળો જતાં જતાં લીલી હદર ને સ્ટોર કરવા મેં અહીં લીલી હળદર ને આથી લીધી અને ફ્રીઝ માં ૧ વરસ માટે રાખી મૂકી,લીલી હળદર માં લોહી શુદ્ધ કરવાનો ગુણ રહેલો છે,જેથી તેનો પાક,ચટણી,અને શાક બનાવી ને આત્યરે તો રોજ ઉપયોગ કરવો જોઈએ,તો હું આથેલી હળદર બનાવવાની રીત શેર કરું છું , Sunita Ved -
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
શિયાળાની મોસમમાં લીલી હળદર ખુબ જ સરસ આવતી હોય છે અને જે હેલ્થ માટે પણ ખૂબ સારી છે આંબા હળદર પણ એટલી જ ગુણકારી છે અને આદુ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે આ રીતે તમે તેને આખું વર્ષ સુધી રાખી શકો છો Bhavisha Manvar -
લીલી હળદર અને આંબા હળદર (Lili Haldar Aamba Haldar Recipe In Gujarati)
#cookpad Gujarati.# home made. Shilpa khatri -
હળદર વાળું દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
#immunity સવારે અથવા રાતે સૂતા પહેલાં લેવા થી immunity સારી રહે છે Jayshree Chauhan -
-
લસણ લીલી હળદર ગાજરનું ખાટું અથાણું (Lasan Lili Haldar Gajar Khatu Athanu Recipe In Gujarati)
અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે લસણ એ લોહીને પતલુ કરે છે અને લીલી હળદર લોહીને શુદ્ધ કરે છે અને ઉધરસ માટે પણ ખૂબ જ સારી છે અને શિયાળા મા કફ પણ નથી થતો ગાજર આંખ માટે ખૂબ જ સારું છે તો આ અથાણું ખૂબ જ હેલ્ધી પણ છે #WP Aarati Rinesh Kakkad
More Recipes
ટિપ્પણીઓ (6)