કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#AM4

મગ ની દાળ ના પરાઠા એ રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત ઉચ્ચ પ્રોટીન યુક્ત પરાઠા ની રેસિપી છે. મગ ની દાળ ના પરાઠા ઘઉંનો લોટ, મગ દાળ અને મસાલાથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ ઝડપી અને સરળ રેસીપી છે અને નાસ્તામાં યોગ્ય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૪ લોકો
  • ૧ કપમગ ની દાળ
  • 2 કપઘઉં નો લોટ
  • ૨ ચમચીલાલ મરચુ
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીઅધકચરો વરીયાળી નો ભૂકો
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીઆમચુર પાઉડર
  • મીઠું સ્વાદમુજબ
  • ૨-૩ ચમચી તેલ
  • સર્વ કરવા માટે
  • મસાલા દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ ની દાળ ને બરાબર ધોઈ લઈ ૨ કલાક માટે પલાળવી

    મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મગ ની દાળ ફરી ધોઈ લઈ બધુ પાણી કાઢી એક વાસણ માં લઈ લેવું એમાં બધો મસાલો ઉમેરી ઘઉં નો લોટ ઉમેરી તેલ નું મોણ મૂકી થોડું થોડું પાણી ઉમેરી કણક તૈયાર કરવી.

    મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કણક માંથી લુઆ કરી અટામણ માં રગદોળી પરાઠા વણી લેવાં અને ગરમ તવા પર તેલ માં બંને બાજુ શેકી લેવાં

    મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવેઆ પરાઠા સર્વ કરવાં

    મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર April 30, 2021 07:57
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
April 30, 2021 11:10
Superb 👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ પરાઠા મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
  2. સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
  3. આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
  4. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  1. વાઘરેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  2. કેરાલા ફિશ કરી (Kerala Fish Curry Recipe In Gujarati)
  3. ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Guajrati)
  4. મેગી મસાલા મમરા (Maggi Masala Mamra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14949731
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close