સમોસા (Samosa Recipe In Gujarati)

Hadani Shriya @shriyu_6195
સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ માં મીઠું અને મોણ નાખી લોટ બાઘી લો.લોટ રોટલી કરતા થોડો કઠણ બાઘી લો.
- 2
હવે બટાકા ને બાફી લો.ત્યારબાદ તેની છાલ ઉતારી લો.
- 3
હવે એક તપેલીમાં વટાણા ને પાણી માં નાખી મીઠું અને ખાવા નો સોડા નાખી બાફી લો..
- 4
હવે બટાકા ને મેસ કરી તેમાં બાફેલા વટાણા, આદુ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ અને કોથમીર નાખી મિક્સ કરી લો.
- 5
હવે તેમાં મીઠું, મરચું, ધાણાજીરુ,ગરમ મસાલો બઘું બરાબર મિક્સ કરી લો.
- 6
હવે રોટલી વણી લો.
- 7
હવે તેને આછી પાતળી શેકી લો.ત્યારબાદ તેના ૨ કાપા પાડી લો.
- 8
હવે તેને કોન શેપ માં વાળી ને મસાલો ભરી લો.
- 9
હવે એક પેન માં ગરમ તેલ મૂકવું.
- 10
હવે સમોસા તળી લો.
- 11
ત્યારબાદ તેને આંબલી ની ચટણી અને લીલી ચટણી સાથે સવ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14951862


























ટિપ્પણીઓ