રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં ઘી નાખી ગરમ થવા દો. પછી વમૅિસીલી સેવ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. એક તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દો. પછી એ પાણી ને વમૅિસીલી સેવ પર નાખી દો.
- 2
હવે સતત હલાવતા રહો. બધુ પાણી શોષી લે એટલે ખાંડ તેમજ કીસમીસ નાખી દો અને હલાવતા રહો. વમૅિસીલી સેવ લોયુ છોડવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દો. ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો.
- 3
હવે એક પ્લેટ ને ઘી વડે ગ્રીસ કરી લો. પછુ બધુ મિશ્રણ તેમાં નાખી દો. તેના પર કાજૂ-બદામ ની કતરણ નાખી દો. થોડી વાર ઠંડું થવા દો. પછી કાપા પાડી લો. તો તૈયાર છે સેવ બિરંજ.
Similar Recipes
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA -
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી આવે ત્યારે રાજસ્થાની સ્ત્રીઓ સંચા લઈ ને ઘેર ઘેર ફરીને સેવ પાડી જાય.. દૂધ થી ઘઊં નોલોટ બાંધી ને સેવ પાડે. અમારે ઘેર દાદા ને ખૂબ જ ભાવે. #RB1 SHRUTI BUCH -
-
-
-
પાયસમ(paysam recipe in gujarati)
આજે શ્રાધ પક્ષ શરૂ થયો,મેં આજે ઘઉ ની સેવ ની ખીર બનાવી,ખૂબ સરસ બની. શ્રાધ માં ગરમી બહુ પડે એટલે દૂધ ની વાનગી જમવી જોઇયે,એવું આપણા ઋષિયો કહી ગયા છે.🙂 Bhavnaben Adhiya -
-
બિરંજ (Biranj recipe in Gujarati)
#ફટાફટબિરંજ ની સેવ ગુજરાતી ઓ ના ઘર માં બનતી પરંપરાગત રેસિપી છે અને આ બિરંજ કોઈ પણ મહેમાન ઘરે આવ્યુ હોય અને સમય ઓછો હોય તો આ બિરંજ ની રેસિપી ફટાફટ બની જાય છે. Dhara Kiran Joshi -
-
-
બીરંજ સેવ બદામ બરફી (Biranj Sev Badam Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
રવા નો શીરો
#RB15 આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મેં આ જગત નિયંતા દેવ ને ધરાવવા પ્રસાદ બનાવ્યો. Bhavnaben Adhiya -
ઘઉં ના સેવ નું બિરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ નો મહિમા હોળી ને દિવસે ખાવા નો છે. હોળી ને દિવસે લગભગ બધા બનાવતા હોય છે પણ પછી ગમે ત્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. મેં સેવ માંથી બિરંજ બનાવ્યું છે. ઘણા ને બાફેલી સેવ નથી ભાવતી હોતી પણ આ રીતે બિરંજ બનાવો તો બહુ ભાવશે.બહુ ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
બિરંજ
#મીઠાઈઘઉં ની સેવ માંથી બનાવવામાં આવે છે, વાર - તહેવારે બનતું હોય છે મિઠાઈ માં... Radhika Nirav Trivedi -
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
-
-
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
પનીર લાડુ (Paneer Ladoo Recipe In Gujarati)
#mrઆ લાડુ જલ્દી બની જાય એ સાથે ટેસ્ટ મા નંબર 1 લાગે. Lina Vasant -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15902095
ટિપ્પણીઓ