સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીખીચડી (ચોખા +મગ ની દાળ)
  2. 1 ટી સ્પૂનહળદર
  3. 1/2 સ્પૂનમીઠું
  4. 2 સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખીચડી ને ધોઇ ને પલાળીને રાખો. પછી કૂકર માં હળદર અને મીઠું નાંખી ચાર ગણું પાણી નાખી તેલ ઉમેરી બાફી લો.

  2. 2

    આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ખીચડી ને પીરસો અને જમો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes