જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ ચાળી લો. પછી સ્વાદ અનુસાર મીઠું બે ચમચા તેલનું મોણ અને જીરૂં નાખો.
- 2
જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ કડક કણક બાંધો. બાધેલ લોટ ને
15 મિનિટ રહેવા દો. - 3
હવે લોટમાંથી લુવા કરી ત્રિકોણ પરોઠા વણો. આ પરોઠા બનાવતા તેલ સાથે થોડો કોરો ઘઉંનો લોટ છાંટો.
- 4
પછી તેલમાં શેકી લો આમ કરવાથી લોટના ના દરેક લેયર છૂટા પડે છૅ.
- 5
તો રેડી છે આપણા જીરા પરાઠા.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14951882







ટિપ્પણીઓ