ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

mrunali thaker vayeda @pranali
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી પીઝા બનાવવા માટે આપણે જે રેગયુલર ભાખરી બનાવી સાંજે આ પીઝા બનાવવા હોય તો સવાર અથવા સાંજે પણ પહેલા ભાખરી બનાવીને યુઝ કરી શકાય.
- 2
ડુંગળી ટામેટાં ને કેપ્સિકમ ને જીણા સમારી તેમાં મરી પાઉડર મરચુ પાઉડર મીઠુ એડ કરીને મીક્ષ કરો.
- 3
ભાખરી પર પહેલા પીઝા સોસ લગાવો પછી ટામેટાં કેચઅપ લગાવો.પછી ડુંગળી ટામેટાં કેપ્સિકમ નું મીક્ષર પાથરો.
- 4
ચીઝ ખમણી ને પાથરો. તેના પર ચીલી ફ્લેકસ ઓરેગાનો છાંટો.
- 5
ગરમ નોનસટીક પર ઘી અથવા બટર લગાવીને તવીથાની મદદથી સાચવીને બધુ એસેમબલ કરેલી ભાખરી ને નોનસટીક પર સેકવા મૂકો.
- 6
ઢાંકણ ઢાંકીને ભાખરી પીઝા ને સેકવા દો.ચીઝ મેલટ થાય અને બેઝ નીચે થી સરસ ગોલડન બા્ઉન અને કી્સપી બને ત્યાં સુધી ધીમી આંચ પર સેકવુ
- 7
ભાખરી પીઝા સવઁ કરવા માટે રેડી છે. ગરમ ગરમ પીઝા લાજવાબ બને છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14962034




















ટિપ્પણીઓ (3)