કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

#MA

#MA

વધુ વાંચો

ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

#MA

#MA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપમેંદો
  • 1 ચમચીયીસ્ટ
  • 1/2 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીઓલિવ ઓઈલ
  • સ્ટફિંગ માટે
  • 2ડુંગળી
  • ૩ટામેટાં
  • ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • 50 ગ્રામપનીર
  • 1 ચમચીઓરેગાનો
  • ૨ ચમચીચીલી ફ્લેક્સ
  • 1 ચમચીસોસ
  • 2 ચમચીપીઝા મસાલા
  • 1 ચમચીઓલિવ ઓઈલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ હૂંફાળું મિલ્ક લઈ તેમાં યીસ્ટ અને ખાંડ ઉમેરી તેને 10 મિનિટ માટે એક્ટિવ થવા દો ત્યારબાદ મેંદો લઈ તેમાં મીઠું અને ઓલિવ ઓઈલ અને એક્ટિવ થયેલી યીસ્ટ નાખી લોટ બાંધવો

    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ મિશ્રણને બે કલાક માટે રેસ્ટ આપો આ લોટ ફૂલીને ડબલ થઇ જશે

    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં એક ચમચી ઓલિવ ઓઈલ તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટા છીણીને નાખો હવે થોડું પાણી બળે એટલે તેમાં ટોમેટો કેચપ અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં છેલ્લે પનીરના ટુકડા ઉમેરી મિક્સ કરી લો

    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટમાંથી લુઆ કરી ગોળ ત્રિકોણ આકાર આપો અને ચિત્રમાં બતાવ્યું છે તે પ્રમાણે સ્ટફિંગ મૂકી તેને સીલ કરી લેવું

    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેના ઉપર થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી તેને બેક કરવા મૂકી દો

    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કઢાઈ માં પંદરથી વીસ મિનિટ માં બેક થઈ જાય છે

    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગરમાગરમ ઝિંગી પાર્સલ ને સોસ સાથે સર્વ કરો

    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઝિંગી પાર્સલ (Zingy Parcel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર May 07, 2021 08:51

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 07, 2021 19:29
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઝીંગી પાર્સલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં નાં લોટ ની ચોળાફળી (Wheat Flour Chorafali Recipe In Gujarati)
  2. રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
  3. શેરડી નો રસ શેરડી વગર (Sherdi Juice Without Sherdi Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  5. સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  1. ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
  2. સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
  3. રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
  4. ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14977725
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close