ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ભીંડા અને બટાકા ને ઝીણા સમારી લેવા
પછી તાવડી માં થોડું વધારે તેલ મૂકી તેમાં હિંગ અને અજમાનો વઘાર કરો. પછી એમાં હળદર અને બટાકા ઉમેરીને ફુલ ગેસ પર પાંચ મિનિટ બટાકાને થવા દેવા જેથી બટાકા નું પાણી ઉડી જાય. - 2
પછી ભીંડા ઉમેરવા ભીંડા ઉમેરી એની થવા દેવા શાકને ઢાંકવું નહીં અને સાથે બહુ હલાવવું પણ નહીં નહિતર ભીંડા ચીકણા થઈ જશે.
શાકને બેઠું ચડવા દેવું. 1/2 ચઢે પછી એમાં મીઠું ઉમેરવું. - 3
અને છેલ્લા તેમાં મરચું ધાણાજીરૂ અને થોડો ગરમ મસાલો ઉમેરીને ભીંડા બટાકા નું શાક પીરસવા માટે તૈયાર કરવું.
આ શાકખૂબ જ ટેસ્ટી લાગે છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15008898











ટિપ્પણીઓ (9)