ટિંડોળા કેપ્સિકમ નું શાક (Tindora Capsicum Shak Recipe In Gujarati)

Kinjal Shah @Kinjalshah
ટિંડોળા કેપ્સિકમ નું શાક (Tindora Capsicum Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી એમાં રાઈ હિંગ નાખી દો.
- 2
એમાં સમારેલા ટિંડોળા નાખી મીઠું હળદર ઉમેરી હલાવો અને ઢાંકણ ઢાંકી દો.
- 3
હવે ટિંડોળા અધકચરાં ચઢે એટલે એમાં સમારેલા કેપ્સીકમ નાખી દો.
- 4
શાક બરાબર ચઢી જાય એટલે એમાં લાલ મરચું, ધાણા જીરું, ખાંડ, એક ચમચી ચણા નો લોટ અને જીની સેવ નાખી ૨ મિનિટ રહવા દો અને મિક્સ કરો.
- 5
તૈયાર છે ટિંડોળા કેપ્સિકમ નું શાક, ઉપર થી જીની સેવ ભભરાવી ગાર્નિશ કરો,અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15009739













ટિપ્પણીઓ