મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ ને તેના ટુકડા કરી લેવા
- 2
દૂધ ને ઉકાળી ને 1/3જેટલું કરી લેવું અને ઠંડુ થવા દેવું
- 3
કેરી ના ટુકડા મા ખાંડ અને ઈલાયચી નાખી સ્મૂધ ક્રશ કરી લેવું
- 4
ત્યારબાદ કેરી ના પલ્પ મા ઠંડુ દૂધ મિક્સર મા મિક્સ કરી લેવું
- 5
આ મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ મા ભરી લેવું
- 6
કુલ્ફી મોલ્ડ ને 8કલાક ફ્રીઝર મા સેટ થવા મૂકવું
- 7
8 કલાક પછી કુલ્ફી સર્વ કરવા માટે રેડી છે
- 8
કુલ્ફી ને ડ્રાયફ્રુટ કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15011508











ટિપ્પણીઓ (2)