ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડ્રાયફ્રુટ ને સમારી લો.
- 2
હવે ખાંડને એક તપેલીમાં લઇ ધીમા તાપે ગરમ કરો. અને જ્યાં સુધી ખાંડ પ્રવાહી ન થાય ને બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 3
ત્યારબાદ તેમાં સમારેલ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી 2 મિનિટ માટે હલાવો. પછી પ્લેટફોર્મ પર ઘી લગાવી મિશ્રણ ઠાલવી વણી લો.ડ્રાયફ્રુટ ચીકી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15033623










ટિપ્પણીઓ (4)