કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

#GA4
#Week8
#Milk

ગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
3 લોકો
  • 500મીલી દૂધ
  • 2 ચમચીકોકો પાઉડર
  • 7-8 ચમચીખાંડ
  • 1ડેરી મિલ્ક કે ચોકલેટ ચિપ્સ
  • 1 ચમચીકોર્ન ફ્લોર
  • આઈસ ક્યૂબ સર્વ કરવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક તપેલી મા દૂધ લઈ ધીમા તાપે ગરમ મૂકો. બીજી બાજુ એક વાટકી માં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર 1/2વાટકી ઠંડા દૂધ મા મિક્સ કરી મૂકી રાખો.

    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધ મા ખાંડ નાખી દેવી, દૂધ મા એક ઉભરો આવે એટલે એમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર વાળું મિક્સર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું, ગાંગડા ના પડે એનું ધ્યાન રાખવું.

    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 2-3 મિનિટ ગેસ પર હલવતા રેહવું, મિક્સર કોર્ન ફ્લોર ને લીધે બજાર જેવું ઘટ્ટ થઈ જસે. હવે એમાં ચોકો ચિપ્સ કે એક 10 વાળી ડેરી મિલ્ક ટુકડા કરી નાખો અને 2 મિનિટ સુધી ગેસ પર મિક્સ કરો. કલર એકદમ ચોકલટી બની જસે. હવે કોકો ને ડીપ ફ્રીઝ માં મૂકી દો 1 કલાક માટે.

    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગ્લાસ ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરી એમાં આઈસ ક્યૂબ નાખી, ઉપરથી ચોકલેટ ચિપ્સ નાખી કોકો ચિલ સર્વ કરો.

    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર May 21, 2021 03:40
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 21, 2021 06:17
Wow supervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોલ્ડ કોકો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
  2. બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)
  3. જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
  4. વોલનટ એન્ડ ડેટ્સ પૉપ (Walnut Dates Pop Recipe In Gujarati)
  5. ગોટલી મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
  1. લેફ્ટઓવર રોટલી ના લોટ ના ગોટા (Leftover Rotli Lot Gota Recipe In Gujarati)
  2. રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
  3. સાકરટેટી નું જ્યુસ..(Musk Melon Juice Recipe In Gujarati)
  4. ભરેલા ગુંદા મરચાંનું શાક (Bharela Gunda Marcha Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15037277
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close