ગોટલી મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કેરી ના ગોટલા
  2. ઘી જરૂર પ્રમાણે
  3. સંચળ પાઉડર જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ના ગોટલા ને ધોઈ બે દિવસ તડકે સૂકવી લ્યો. બે થી વધારે દિવસ ના રાખવા બાકી અંદર થી ગોટલી કાળી પડી જશે.

  2. 2

    ગોટલા ને ભાંગી અંદર થી ગોટલી કાઢી તેને મીઠું નાખી બાફી લેવી.

  3. 3

    ઠંડી થાય પછી તેને જાડી ખમણી થી ખમણી લેવી અને એક દિવસ માટે ઘર માં જ છાપા ઉપર પહોળી કરી રાખવી એટલે બધું પાણી સુકાઈ જશે.

  4. 4

    બીજા દિવસે એક પેન માં જરૂર પ્રમાણે ઘી લઈ ગરમ થાય એટલે તેમાં ગોટલી નાખી ધીમા તાપે ૫ મિનિટ માટે શેકી લેવી. ગેસ બંધ કરી સંચળ પાઉડર ઉમેરી દેવો.

  5. 5

    ઠંડી પડે એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes