કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Monils_2612
Monils_2612 @cook_25960279
Rajkot

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો

ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Monils_2612
Monils_2612 @cook_25960279
Rajkot

#GA4
#Week22

#GA4
#Week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5 વ્યક્તિ
  • 200 ગ્રામઘઉંનો મધ્યમકરકરો લોટ
  • 100 ગ્રામઘઉંનો ઝીણો લોટ
  • 2 ચમચીચણાનો લોટ
  • 200 ગ્રામગોળ
  • પાણીની જરૂરિયાત મુજબ
  • 150 ગ્રામતેલ
  • માખણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ગોળ ઓગળવા મૂકવો. ત્યારબાદ તેમાં મધ્યમ જાડો ઘઉંનો લોટ, ઝીણો લોટ, અને ચણાનો લોટ બરાબર મિક્સ કરવું, આ ખીરાને 30મિનિટ સુધી એમનેમ રહેવા દેવું.

    ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તે બરાબર મિક્સ કરી લેવું આ ખીરાને પુડલો થાય એવું રાખવું. ત્યારબાદ ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકવી. તે થઈ ગયા બાદ ગેસ બંધ કરી દેવો જેથી કરી પુડલા દાઝી ન જાય. હવે લોઢી પર તેલ લગાવી ખીરું લગાવવું. અને પાતળો અને ગોળ કરવો.

    ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને ધીમા ગેસ ઉપર સેકવો ત્યારબાદ થોડુંક તેલ લગાવી ગેસ ફાસ્ટ કરવો અને બીજી બાજુ શેકવું. પણ તે દાઝી ન જાય તેનું ધ્યાન રાખવું.

    ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તે બરાબર ચડી ગયો છે. તો તેને આપણે માખણ જોડે ખાઈ શકીએ છીએ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Monils_2612
Monils_2612 @cook_25960279
પર May 21, 2021 09:14
Rajkot

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 01, 2021 08:46
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગળ્યા પુડલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભગત મુઠીયા (Bhagat Muthiya Recipe In Gujarati)
  2. બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)
  3. જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
  4. વોલનટ એન્ડ ડેટ્સ પૉપ (Walnut Dates Pop Recipe In Gujarati)
  5. ગોટલી મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
  1. કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
  2. ગોળ કેરી આખા ગુંદા ની(Gol Keri Aakha Gunda Recipe In Gujarati)
  3. દાલ સૂપ(Dal Soup Recipe in Gujarati)
  4. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15038268
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close