દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં અને ખાંડ ને જયણી થી મીક્ષ કરી લો. (દહીં ખાટુ હોય તો ખાંડ વધારે નાખી શકાય).
- 2
બટાકા ને મેસ કરી મીઠું,મરચુ,ગરમ મસાલો, 2 ચમચી બી,2 ચમચી ડુંગળી નાખી મીક્ષ કરી મસાલો તૈયાર કરો.
- 3
હવે પૂરી ને વચ્ચે કટ કરી મસાલો નાખી તેના પર લીલી ચટણી,ખજુર આબલી ની ચટણી,લસણ ની ચટણી અને એક એક ચમચી દહીં ઉમેરો. તેમા ડુંગળી,બી,ધાણાભાજી થી ગાનિઁશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15058600







ટિપ્પણીઓ (2)