છૂંદો (Chhundo Recipe In Gujarati)

Vaishakhiskitchen2
Vaishakhiskitchen2 @Vaishakhiskitchen2
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોગ્રામરાજાપુરી કેરી
  2. +૨૫૦ ગ્રામ ખાંડ -
  3. ૧ નાની વાટકીકાશ્મીરી લાલ મરચું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૩-૪ લવિંગ -
  6. ૧ ચમચીજીરું -

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ ને લૂછી લો. છોલી ને છીણી લો.

  2. 2

    પછી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી દો, આખી રાત રેહવા દો.

  3. 3

    બીજા દિવસે કોટન ના કપડાં થી ઢાંકી ૪ દિવસ સુધી તડકે મુકી દો. અને રોજ એક વાર છૂંદો હલાવતા રેહવું.

  4. 4

    ૪ દિવસ પછી ખાંડ ઓગળી જાય અને એક તાર જેવી ચાસણી જેવું તૈયાર થાય પછી તેમાં કાશ્મીરી લાલ મરચું, લવિંગ, અને જીરું ઉમેરી મિક્સ કરી દેવું.

  5. 5

    પછી તેને કાચ ની બરણી માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhiskitchen2
Vaishakhiskitchen2 @Vaishakhiskitchen2
પર

ટિપ્પણીઓ

Similar Recipes