કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#PS
મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપઅમેરિકન મકાઈ ના દાણા
  2. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  3. 1/2 ટીસ્પૂનકાળી મરી પાઉડર
  4. 1/2 ટીસ્પૂનચાટ મસાલો
  5. મીઠું સ્વાદનુસાર
  6. 1/2 ટીસ્પૂનલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં મકાઈ ના દાણા, સહેજ મીઠું અને મકાઈના દાણા ડૂબે તેટલું પાણી લઇ, મીડીયમ આંચે 4 થી 5 મિનિટ પકવો. ત્યારબાદ બાફેલા મકાઈ ના દાણાને પાણીમાંથી નિતારી લો.(સાદી મકાઈ ના ડોડા હોય તો એને કૂકર 4 થી 5 સીટી લગાવીને બાફવા)

    મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પેનમાં નીતારેલા બાફેલા મકાઈના દાણા અને માખણ મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે મીડિયમ આંચે સાંતળીને ગેસ બંધ કરી દો.

    મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સાંતળેલા મકાઈના દાણા સહેજ ઠંડા થાય ત્યારે એક બાઉલમાં લઈ તેમાં મરચું, ચાટમાસાલો, કાળી મરી પાઉડર, લીંબુ નો રસ અને સહેજ મીઠું ઉમેરી મિક્સ કરો.(બાફતી વખજતે મીઠું ઉમેર્યું હોય તો મસાલા મિક્સ કરતી વખતે સહેજ મીઠું ઉમેરવું)

    મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે મસાલા સ્વીટ કોર્ન ચાટ. સર્વિન્ગ બાઉલમાં લઇ સર્વ કરો.

    મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર May 26, 2021 13:06
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 31, 2021 15:06
Wow super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
  2. બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
  3. વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
  4. વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
  5. એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
  1. ગાજરનો છૂંદો (Gajar Chhundo Recipe In Gujarati)
  2. દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
  3. વોલનટ સ્વિસ રોલ (Walnut Swiss Roll Recipe In Gujarati)
  4. બાફેલા ગુંદા કેરીનું ખાટું અથાણું (Bafela Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15060548
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close