કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

આરબ દેશોમાં લોકપ્રિય .
#Walnuttwists
.(મીઠાઇ)

આરબ દેશોમાં લોકપ્રિય .
#Walnuttwists
.(મીઠાઇ)

વધુ વાંચો

ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati)

Preeti Mehta
Preeti Mehta @cook_29490937

આરબ દેશોમાં લોકપ્રિય .
#Walnuttwists
.(મીઠાઇ)

આરબ દેશોમાં લોકપ્રિય .
#Walnuttwists
.(મીઠાઇ)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧કલાક:૩૦ મીનીટ.
૪-૬
  • ૧ કપ (૨૫૦ ગ્રામ)મેંદો. -
  • ½ કપ,દુધ -
  • ૧ ચપટીમીઠું-
  • પાણી ½- કણક બાંધવા
  • 1/2 કપતેલ સન ફલાવર-
  • 1⅙ ટીસ્પૂનબેંકીંગ પાઉડર -
  • ૧ ટીસ્પૂનવીનેગર- . ખસ્તા બકલાવા બનાવવા માટે
  • ૩ કપ ખાંડ ચાસણી માટે- ખાંડ (મેંદો લીધો તે માંપ મુજબ.)
  • લીંબુ નો નાનો કાપેલો ટુકડો ને ૨ ટીપાં લીંબુનો રસ.ચાસણી સાફ કરવા
  • ૨ કપચાસણી માટે પાણી -
  • ૧૫૦ ગ્રામ - માખણ
  • ૧૨૫ ગ્રામકોનૅફલોર - . ના હોય તો મેંદો
  • ૧૫૦ ગ્રામઅખરોટ (વોલનટ)- અધકચરા વાટેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧કલાક:૩૦ મીનીટ.
  1. 1

    એક લોટ બાંધવા ના વાસણ મેંદો અને મીઠું ચાળી લો.

  2. 2

    તેમાં ૧ ટે.સ્પુન માખણ નું મોણ ઉમેરો, બધું મીક્સ કરો. દુધ અને પાણી, વીનેગર, બેંકીંગ પાઉડર મીક્સ કરી ઘુઘરા ના લોટ જેવો કણક બાંધી લો.

    જે ઈંડા ખાતા હોય તે એક ઉમેરી શકે છે.

    એક વાસણમાં કોનૅફ્લોર ચાળી લો.

  3. 3

    હવે બાંધેલા લોટને મસળી ને તેમાં થી લુવા બનાવવા. અ ને પારદર્શક વણી લેવા

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક એક લુવા વણાઈ તેમ તેની ઉપર કોરો લોટ ભભરાવો. સાધારણ બધા વણાતા જાય તેમ તેમ લોટ ભભરાવતા જવા.

    કોરો લોટ આખી રોટલી ઉપર ભભરાવવો.

    માખણ ને ઓગળી લેવું.

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક એક લેયર ને લેતા જવા અને ફરી થી તેને વણીને પારદર્શક પેપર જેવા વણવા.

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બેંકીંગ ડીશ ને તેલ લગાવી તેની ઉપર વણેલી શીટ મુકતાં જાવ અને માખણ લગાવીને તેની ઉપર વોલનટ નો ભુક્કો આખી શીટ ઉપર પાથરવું.
    બધી જ શીટ ને એક પછી એક શીટ મુકતાં જાવ અને માખણ લગાવીને વોલનટ નો ભુક્કો પાથરતા જવા.

    ** બેંકીંગ ટ્રે માં નીચે બે શીટ ની વચ્ચે ખાલી માખણ જ લગાવવું. ને સૌથી ઉપર બે શીટ ની વચ્ચે ખાલી માખણ જ લગાવવું.

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધું જ પથરાઈ જાય પછી તેમાં શક્કરપારા ના આકાર માં કટીંગ કરવું.
    તેમાં ઉપરથી અને અગાઉ થી ગરમ કરેલું બટર પાથરવું કટીંગ કરવા સાથે.

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આગાઉ થી ગરમ કરેલા ઑવન મા ૧૮૦⁰ ડીગ્રી તાપમાન ઉપર બેક કરવું.

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બૅક થાય ત્યાં સુધી ચાસણી બનાવી લેવી.
    ૩ કપ ખાંડ માં ૨ કપ પાણી ઉમેરી તેમાં લીંબુ નો નાનો કાપેલો ટુકડો અને ૪-૫ ટીપાં લીંબુનો રસ મિક્સ કરવો. ચાસણી ½ તારની બનાવી લેવી.

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ઑવનમા થી ટ્રે બહાર કાઢી લેવી.

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ત્યારપછી તેની ઉપર સાધારણ ગરમ ચાસણી રેડવી. ઠંડા કરીને સર્વ કરવા.

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    અલગ અલગ શેપ માં પણ બનાવી શકાય.

    અખરોટ ની બદલે પીસ્તા પણ લઈ શકાય.

    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ટર્કિશ વૉલનટ ટવીશ્ટ બકલાવા (Turkis Walnut Twist Baklava Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mehta
Preeti Mehta @cook_29490937
પર May 27, 2021 13:17
હું અન્નપૂર્ણા દેવી ની કૃપા થી સવૅશ્રેષ્ટ રસોઈ બનાવી શકું છુંમારા કેરીયર માં ૧૩ વર્ષ જૂદી જૂદી દરેક પ્રાંત ની વાનગીઓ બનાવતાં શીખવી છે.વડોદરા સુર્યા પેલેસ હોટલ કીચન માં તાલીમ પણ મળી નારાયણ નો ખુબ ખુબ આભાર. ખુબ કુકીગ હરીફાઈ માં જજૅ તરીકે પણ સેવા આપી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
December 16, 2021 15:23
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અખરોટ બક્લાવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
  2. ડંગેલો (હાંડવા ના લોટ નો પુડો)
  3. દહીંપુરી (Dahi Puri Recipe In Gujarati)
  4. ચટપટી મેક્રોની ચાટ (Chatpati Macroni Chaat Recipe In Gujarati)
  5. દૂધીના અપ્પમ (Dudhi Appam Recipe In Gujarati)
  1. રેડ ગ્રેવી મટર પનીર (Red Gravy Matar Paneer Recipe In Gujarati)
  2. કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
  3. કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
  4. બનારસી ટામેટાં ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15064989
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close