બનારસી ટામેટાં ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati)

#PS
આ પવિત્ર નગરી બનારસ ની પ્રખ્યાત ચાટ છે જેમાં ટામેટા, બટાકા અને ચટપટા મસાલા નો ઉપયોગ થાય છે. ડુંગળી લસણ વિના પણ આ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવામાં સરળ અને કીટી પાર્ટી માં બનાવી શકો છો.
બનારસી ટામેટાં ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati)
#PS
આ પવિત્ર નગરી બનારસ ની પ્રખ્યાત ચાટ છે જેમાં ટામેટા, બટાકા અને ચટપટા મસાલા નો ઉપયોગ થાય છે. ડુંગળી લસણ વિના પણ આ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવામાં સરળ અને કીટી પાર્ટી માં બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચાસણી તૈયાર કરી લો. તે માટે એક તપેલીમાં પાણી અને ખાંડ લઈ ગરમ કરવા મૂકો. લાલ મરચું અને શેકેલા જીરું નો પાઉડર ઉમેરી મિક્સ કરો. મિશ્રણ ઉકળે ત્યા સુધી ગરમ કરો. ચાસણી તૈયાર છે.
- 2
એક કઢાઈમાં ઘી ગરમ કરી જીરું ઉમેરો. છીણેલું આદું ઉમેરીને સહેજ સાંતળો. ગેસ ધીમો રાખી હળદર, લાલ મરચું, સંચળ, શેકેલા જીરું નો પાઉડર, ચાટ મસાલો અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી મિક્સ કરો.
- 3
સમારેલા લીલાં મરચાં અને અધકચરા કરેલા કાજુ ઉમેરીને થોડીવાર સાંતળો. હવે લગભગ 1/2 કપ જેટલું પાણી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ઢાંકીને ટામેટા નરમ થાય ત્યા સુધી થવા દો.
- 4
ત્યારબાદ તેમાં બાફેલા અને મસળેલા બટાકા, આંબલી નો પલ્પ અને સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો. ૨-૩ મિનિટ સુધી રાંધો. ચાટ તૈયાર છે.
- 5
એક બાઉલમાં તૈયાર કરેલી ચાટ લઈ તેમાં મોટો ચમચો ચાસણી રેડો. એક ચમચી જેટલું પીગાળેલુ ઘી રેડો. પસંદ પ્રમાણે સેવ અને સમારેલી કોથમીર ભભરાવી આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનારસી ટામેટાં ચાટ (Banarasi Tomato Chaat Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ.... આજ હું બનારસ/વારાણસી ની પ્રખ્યાત ચાટ ની રેસિપી શેર કરવા જઈ રહી છું. ચાટ નામ આવે એટલે તરત આપણે લાગે કે ચાટ માં તો કાંદા, લસણ અને ચટપટી તીખી, મીઠી, લિલી ચટણી હોય. પણ આ ચાટ માં આપણે ના કાંદા-લસણ નો ઉપયોગ કરશુ કે ના તો આવી કોઈ ચટણી નો. કેમ કે આ ચાટ પોતાના માં જ અલગ છે. મેં જ્યારે મારા ઘર માટે આ ચાટ બનાવી ત્યારે બધા ને તેમ જ હતું કે કાંદા-લસણ અને ચટપટી ચટણી વગર આ ભાવશે કે નહિ...મારા ઘર ના લોકો થી વધુ તો મને વધુ ચટપટુ જોઈએ... પણ તમે યકીન મનો કે મારા સહિત ઘર માં આ ચટ બધા ને બહુ ભાવી. તો ચાલો જોઈએ કે આ ચાટ કેમ બને છે. Komal Dattani -
ટામેટા કી ચાટ (Tomato Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiજ્યારે કોઈપણ ચટપટી વાનગી નું નામ આવે ત્યારે ચાટ અવશ્ય જ યાદ આવે છે. મેં આજે બનારસની ફેમસ ટામેટાં કી ચાટ બનાવી છે. જે ખાવામાં ખૂબ જ ચટપટી છે. આ ચાટ ઘરમાં જ મળતી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે તમને જ્યારે પણ ચાટ ખાવાનું મન થાય તો આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Unnati Desai -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
#SSR#CJM#week2#Cookpadgujarati મુંબઈ સ્ટાઈલ કાળા ચણા ચાટ એ કાળા ચણા, ડુંગળી, ટામેટાં, કાકડી અને મસાલા વડે બનાવવામાં આવેલું બ્લેક ચિકપી સલાડ છે. આ પ્રેરણાદાયક સલાડમાં તાજા અને તીખા સ્વાદ હોય છે. આ ચણા ચાટ એ એક પ્રોટીન યુક્ત નાસ્તો છે. જે બાળકો માટે અથવા લંચ બોક્સ માં ભરવા માટે ઉત્તમ છે. આ ચાટ એકદમ પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવી હેલ્થી ચાટ છે. આ ચાટ મુંબઈ ની સ્ટ્રીટ ચાટ છે. જે મુંબઈ શહેર મા ખુબ જ પ્રખ્યાત ચાટ છે. Daxa Parmar -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
લખનવી કટોરી ચાટ (Lakhnavi Katori Chaat Recipe In Gujarati)
#PSલખનવ ની કટોરી ચાટ સૌથી ફેમસ ચાટ છે જેમાં ક્રન્ચી બાસ્કેટ જ નહી પણ ચટપટા કાબુલી ચણા,ક્રીસ્પી બટાકા,અને દહીંવડા ,મીઠી ચટણી ,તીખી લીલી ચટણી,ખાટુ મીઠું ચવાણુ ,દાડમ બધુ જ એક માં જહોય છે એટલે જ તો ચટપટી ચાટ માં સૌથી ફેમસ આ લખનવી ચાટ કહેવાય છે sonal hitesh panchal -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#માઇઇબુક#સ્પાઈસી#વિક૧આ એક નોર્થ ઇન્ડિયા ની એક ફેમસ ચાટ છેએકદમ સ્પાઇસી ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે. Kunti Naik -
કોર્ન ચાટ(corn chaat recipe in Gujarati)
#ST આ સરળ અને ઝડપી સ્વાદિષ્ટ ચાટ છે.આ ચાટ સાંજ નાં નાસ્તા માટે અને બાળકો નું પ્રિય છે.સાઉથ ઈન્ડિયા માં ફૂડ કાફે અને રેસ્ટોરન્ટ માં લોકપ્રિય છે. Bina Mithani -
-
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામછોલે ચણા ચાટ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલેભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામલોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણમેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણઆ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે.આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે.આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથીબનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશેઅને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે. Juliben Dave -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilReceipeચટપટા ચણા ચાટ#ચણા #પ્રોટીન #સલાડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveતેલ નાખ્યાં વગર, ફક્ત બાફેલાં ચટપટા ચણા ચાટ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર છે..ગરમાગરમ ચટપટા ચણા ચાટ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#PSકબાબ નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટા એવા કોનૅ કબાબ જરૂર થી બનાવશો. આ કબાબ માં અમેરીકન મકાઈના દાણા અને બાફેલા બટાકા નો ઉપયોગ કર્યો છે. તમે બાફેલા કાચા કેળા પણ લઈ શકો છો. Purvi Modi -
રતાળુ ટીક્કી ચાટ (Purple Yam Tikki Chaat Recipe In Gujarati)
#SFઅત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે મેં ફરાળી ચાટ બનાવી છે...પરંતુ રેગ્યુલર ચાટ બનાવતી વખતે સેવ, ડુંગળી, લસણ ની ચટણી વિગેરે વાપરી શકાય...નાથદ્વારા અને દક્ષિણ ગુજરાતમાં આ વાનગી સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. Sudha Banjara Vasani -
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
#FFC4પાલક પત્તા ચાટ એ લગ્ન પ્રસંગમાં જોવા મળતી વાનગી છે. આ ચાટ ખાવામાં એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર હોય છે. આ ચાટ બનાવવામાં એકદમ સરળ છે. Vaishakhi Vyas -
ચિઝલિંગ ચાટ (Cheesling Chaat recipe in Gujarati)
#ચાટચિઝલિંગ અને ચીઝ એ આ ચાટ ને બાળકો ને આકર્ષે છે. સાડી, સરળ અને ઝડપી બનતી આ ચાટ ગરમી ના દિવસો માં થતી બાળકો ની પાર્ટી કે કિટ્ટી પાર્ટી માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani -
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#GA4 #Week6મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે. Urvee Sodha -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)
#SF#Cookpadgujarati ભારતમાં ઘણી બધી ચટપટી ચાટ અને ટિક્કી લોકપ્રિય છે, પાપડી ચાટ તેમાંથી એક છે. પાપરી ચાટ અથવા પાપડી ચાટ એ ભારતીય ઉત્તર ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોકપ્રિય પરંપરાગત ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ છે. સમગ્ર ભારતમાં ઘણી વિવિધ વધારાની વાનગીઓને પાપડી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચાટમાં ક્રિસ્પી પાપડી પૂરી ઉપર બટાટા, ચણા, મગ અને ડુંગળી નાખવામાં આવે છે અને ઉપરથી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટી માં પીરસવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. તેને પાર્ટી માં પીરસવા માટે બધી સામગ્રીને પહેલાથી તૈયાર કરીને અલગ અલગ બાઉલ માં મૂકો અને પછી મહેમાનોને તેમની પસંદ પ્રમાણે ચાટ બનાવવા દો. તો આજે આપણે આ રેસીપીની મદદથી પાપડી ચાટ બનાવતા શીખીશું. Daxa Parmar -
કાળા ચણા ચાટ (Kala Chana Chaat Recipe in Gujarati)
#RB17 આ ચાટ મારા પરિવાર માં દરેક ની મનપસંદ ચાટ છે. તમે તેને પાર્ટીમાં કે નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
પાલક પત્તા ચાટ જૈન (Spinach Leaves Chaat Jain Recipe In Gujarati)
#PS#CookpadIndia#COOKPADGUJRATIચટપટી મેં અહીં પુષ્ટિ મસાલા ની ચટપટી રેસિપી માટે પાલક પત્તા ચાટ તૈયાર કરેલ છે. આ ચાટ કોઈપણ સિઝનમાં ખાવાની મજા આવે છે. આ ચાટ એકદમ ક્રિસ્પી ,ક્રંચી અને ચપટી હોય છે. તેમાં ખાટો-મીઠો, તીખો, ચટપટો વગેરે સ્વાદ પણ હોય છે. આ વાનગી ઘરમાં રહેલા સામાન્ય મસાલા અને વસ્તુઓથી બની જાય છે અને આ બનવામાં સમય ખૂબ જ ઓછો લાગે છે એટલે જ્યારે કોઈ વખત એકદમ ચટપટું ખાવાનું મન થાય અને પાલકની ભાજી ઘરમાં પડી જાય તો આ વાનગી બનાવીને ગમે તે સમયે ખાઈ શકાય છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે તો ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
દરબારી ચાટ (Darbari Chaat Recipe In Gujarati)
દરબારી ચાટ કાબુલી ચણા, બટાકા અને ચણાની દાળમાંથી બનતી ચાટ છે જે રોજબરોજ બનતી ચાટ કરતાં એકદમ અલગ, સ્વાદિષ્ટ અને ચટપટી ચાટ છે. આ એકદમ સરળ પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ રેસીપી છે. આ મૂળભૂત રુપે ક્યાં ની રેસીપી છે એનો મને ખ્યાલ નથી કારણ કે ઘણા વર્ષ પહેલા મેં આ રેસિપી ક્યાંક જોઈ હતી કે વાંચી હતી અને મેં મારી બુક માં લખી રાખી હતી જે આજે હું અહીંયા શેર કરું છું. મેં આ રેસીપી ઘણીવાર બનાવી છે અને બધાને ખૂબ જ પસંદ પડે છે. આ એકદમ અલગ અને સ્વાદિષ્ટ એવી ચાટની રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#PS#cookpadindia#cookpad_gu spicequeen -
બનારસી ચાટ(Banarasi chaat in Gujarati)
#GA4#week6#chatચાટ બધાની પિ્ય હોય છે.આજે મે બનારસ ની લોકપ્રિય બનારસી ટમાટર ચાટ બનાવી છે.જે ખૂબ જલ્દી બની જાય છે, અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
ખાખરા મસાલા ચાટ (Khakhra Masala Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ ખાખરાની બનાવી છે, જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Harsha Israni -
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe In Gujarati)
#PSઆ એક ઝટપટ બનતી ચટપટી રેસીપી છે....ચટપટી વાનગી માં તો બહુ જ બધુ બની શકે અને આપણે રોજિંદી life માં બનાવીએ પણ છે...એવી જ રીતે આજે મારા ઘરમાં કોર્ન ચાટ બનાવવામાં આવી પણ થોડું અલગ રીતે એને પ્રસ્તુત કરવા માટે અને મારી દીકરીને કઈક નવું લાગે અને એને ભાવે એ માટે મેં પાપડના કોન બનાવી અને એમાં એ ચાટ ભરીને સર્વ કર્યું તો મજા પડી ગઈ એને તો..."yee...!!! cone માં ખાવાનું icecream cone ની જેમ....""એ રેસીપી હું અહીંયા share કરું છું... Khyati's Kitchen -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
આ ડીશ અમારા ઘરની સામે નાની દુકાન માં વેચાય છે અને આ ચાટ ખાવા માટે લોકો ની પડાપડી થાય છે. હમણાં લોકડાઉન માં લોકો પાર્સલ લઈ જાય છે. મગ ચલાવે પગ ,આ તો બધા જાણતા જ હશે.તો અહિયા છે એક મગ ની ચાટ જેમાં તેલ બિલકુલ નથી.મગ -- લીબું ચાટ પૂરીનું પાર્સલ (snack ઈન અ બોકસ) Bina Samir Telivala -
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
ટિપ્પણીઓ (15)