વ્હીટ ફ્લોર ચીઝ પીઝા (Wheat Flour Cheese Pizza Recipe In Gujarati)

Kinjal Shah @Kinjalshah
વ્હીટ ફ્લોર ચીઝ પીઝા (Wheat Flour Cheese Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા બેઝ માટે ઘઉં નાં લોટ મા વચ્ચે ખાડો કરી દહીં નાખો ઉપર થી તેલ લગાવી લોટ ને સોફ્ટ કરી લો.
- 2
અને દહીં માંજ બેકિંગ પાઉડર, ખારો મીઠું અને ખાંડ મિક્સ કરી અને લોટ મા મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લો. લોટ ને ઢાંકીને 1/2કલાક માટે રેહવા દો.
- 3
હવે એમાંથી થીક રોટલી વણી ફોક થી કાના પાડી લો.
- 4
હવે આ પીઝા બેસ ને nonstick માં મૂકી દો અને એક સાઈડ તેલ કે બટર મૂકી અધકચરી સેકી લો. હવે એમાં પીઝા સોસ પાથરી દો, ઉપર થી ડાયસ કરેલા કેપ્સિકમ અને ડુંગળી પાથરી લો. જો ગમે તો કોર્ન પણ નાખી શકાય. હવે એની ઉપર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, અને પીઝા સુઝનિંગ નાખી દો
- 5
હવે ઉપર જરૂર મુજબ ચીઝ છીણી લો અને ઢાંકણ બંધ કરી ૧૦ મિનિટ સુધી થવા દો. રેડી છે વ્હીટ ફ્લોર માંથી બનેલા હેલ્થી ચીઝ પીઝા.
- 6
આ પીઝા ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15065016
















ટિપ્પણીઓ