ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો એક કઢાઈમાં કોરો શેકી લેવો. હલકો બદામી રંગનો થાય એટલે એક પ્લાટ માં ઠાલવી તેજ વાસણ માં તેલ ગરમ કરવા મુકો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નો વઘાર કરી અડદ દાળ અને તુવેર દાળ ઉમેરી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં લીમડાના પાન સમારી ને ઉમેરો. પછી ડુંગળી ઉમેરો. ડુંગળી સતળાઈ જાય એટલે રવો મિક્સ કરો. મીઠું ઉમેરી 2 ગ્લાસ પાણી ઉમેરી રવો સિજવા દો. હવે ઉપમા રેડી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15066184










ટિપ્પણીઓ