કાજુ મસાલા કરી(Kaju Masala Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી લઈ તેમાં સૂકા લાલ મરચાં કાજુ, ટામેટાં, લસણ, આદુ ઉમેરી મીડીયમ તાપ પર તેને ઢાંકીને ૫ થીછ મિનિટ માટે પકાવી લો. હવે ઠંડું પડ્યા બાદ તેને પીસીને ગ્રેવી તૈયાર કરી લો.
- 2
વ્હાઈટ ગ્રેવી માટે ડુંગળી મગજતરી ના બી અને કાજુ પલાળીને રાખો. ત્યારબાદ તેને પીસીને ગ્રેવી તૈયાર કરેલો
- 3
હવે કડાઈમાં ઘી લઈ કાજુ નાખી તેને બદામી કલરના શેકી લો. ત્યારબાદ તેમાં મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, તમાલપત્ર ના પાન ઉમેરી થોડું થયા બાદ તૈયાર કરેલી રેડ ગ્રેવી તેમાં ઉમેરી દો. હવે સારી રીતે મિક્સ કરી ધીમી આંચ પર પાંચ મિનિટ માટે પાણી ઉમેરી પકાવી લો.
- 4
હવે સબ્જીમાં ગરમ મસાલો કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ, કોથમીર ઉમેરી ફરી આઠ મિનિટ માટે ધીમા તાપ પર પકાવી લો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ કાજુ મસાલા કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
-
-
-
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
-
-
-
-
-
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)
#સાઉથ #માઇઇબુક #પોસ્ટ32#kajumasalacurry Ami Desai -
-
-
-
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15065964
ટિપ્પણીઓ (14)