છુંદો (Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.
- 2
હવે કેરી ને ધોઈ ને છાલ ઉતારી લો.
- 3
હવે કેરી નું છીણ કરો.
- 4
હવે તેમાં હળદર મીઠું મિક્સ કરો.1 દીવસ રહેવા દો.
- 5
હવે વધારાનુ પાણી નીતારી લો.
- 6
હવે તેમાં ખાંડ મિક્સ કરી લો.મલમલનુ કપડાં થી બાંધી લો.અને ટેરેસ પર 5-6 દીવસ રહેવા દો.
- 7
હવે એક દીવસ રૂમ ટેમપેરેચર પર રહેવા દો.
- 8
હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર, હીંગ અને જીરું ઉમેરો.હવે છું દો તૈયાર છે.1 વર્ષ સુધી સારો રહે છે.
Keywords
Similar Recipes
More Recipes
- જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
- દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
- ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
- માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
- ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15069711




ટિપ્પણીઓ