કેરી નો ગોળ નો છૂંદો (Keri Gol Chhundo Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
કેરી નો ગોળ નો છૂંદો (Keri Gol Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ખમણ કરી લો.
- 2
ગોળ ને સમારી લો.લો ગેસ પર કેરી અને ગોળ મીક્ષ કરી સતત હલાવતા રહો.મરી,તજ,લવિંગ ઊમેરો.
- 3
ગેસ ધીમો રાખો.
- 4
હલાવતા રહો.
- 5
ગોળ ઓગળે એટલે મીઠુ,જીરૂ, જીરૂ પાઉડર ઊમેરો.ગેસ બંધ કરી.થોડુ ઠંડુ થઈ જાય પછી મરચુ,ઊમેરો.6 મહીના સુધી બહાર રહેશે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે કે હું કાચી કેરી અને ગોળ માંથી બનાવેલ વાનગી ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14990259
ટિપ્પણીઓ (9)