દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચેવડો લઈ તેમાં ઝીણા સમારેલા બટાકા, ચણા, ડૂંગળી, સેવ અને કોથમીર નાખી મિક્સ કરી લો. હવે તેને પૂરી માં ભરી લો.
- 2
ત્યાર બાદ તેના પર ગ્રીન ચટણી, લસણની ચટણી, ખજુર આંબલી ની ચટણી નાખી તેનાં પર દહીં નાખી દો.
- 3
હવે તેના પર ચાટ મસાલો અને શેકેલા જીરું નો પાઉડર છાંટી સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ દહીં પૂરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15073497






ટિપ્પણીઓ