કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેફ્ટઓવર રોટલી ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી મુખ્ય ફોટો

લેફ્ટઓવર રોટલી ચાટ

Asha Galiyal
Asha Galiyal @cook_25728318

#EB
ઘરમાં આપણે વધી જતી રસોઈ ને, કૈક નવું રૂપ આપીને, ફરી પીરસીએ છીએ. વધી જતી રોટલી માંથી ઘણી નવી નવી રેસિપી બનાવી શકાય છે. અહીંયા મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે. તમને પસંદ આવશે.

#EB
ઘરમાં આપણે વધી જતી રસોઈ ને, કૈક નવું રૂપ આપીને, ફરી પીરસીએ છીએ. વધી જતી રોટલી માંથી ઘણી નવી નવી રેસિપી બનાવી શકાય છે. અહીંયા મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે. તમને પસંદ આવશે.

વધુ વાંચો

લેફ્ટઓવર રોટલી ચાટ

Asha Galiyal
Asha Galiyal @cook_25728318

#EB
ઘરમાં આપણે વધી જતી રસોઈ ને, કૈક નવું રૂપ આપીને, ફરી પીરસીએ છીએ. વધી જતી રોટલી માંથી ઘણી નવી નવી રેસિપી બનાવી શકાય છે. અહીંયા મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે. તમને પસંદ આવશે.

#EB
ઘરમાં આપણે વધી જતી રસોઈ ને, કૈક નવું રૂપ આપીને, ફરી પીરસીએ છીએ. વધી જતી રોટલી માંથી ઘણી નવી નવી રેસિપી બનાવી શકાય છે. અહીંયા મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે. તમને પસંદ આવશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  • 2રોટલી (રાત ની બચી ગયેલી)
  • 2બાફેલાં બટાકાં (નાનાં ચોરસ ટુકડાં માં સમારેલાં)
  • 1/4 કપબફાયેલાં લીલાં વટાણા
  • 2-2લાંબી લાંબી સ્લાઈસ લીલાં, લાલ, અને પીળાં કૅપ્સિકમસ
  • દોઢ ચમચી તેલ
  • 1/4 ચમચીકાળા મરી નો પાવડર
  • 1/4 ચમચીચાટ મસાલો
  • 1લીલું મરચું (ફાઈનલી ચોપ)
  • 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  • 2-4 ચપટીકાશ્મીરી લાલ મરચું પાવડર
  • કાળું અને સફેદ મીઠું સ્વાદપ્રમાણે
  • લીલી તીખી ચટણી
  • આમલી - ગોળ ની ચટણી
  • ફેંટેલુ દહીં
  • 1ડુંગળી બારીક સમારેલી
  • જીણી નાયલોન સેવ ભભરાવવા માટે
  • જીણી સમારેલી કોથમીર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર કડાઈ માં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં બટાકાં ના પીસ ને હલકા ફ્રાય કરી લો.
    સાઈડ પર રાખીને એજ કડાઈ માં 1/2 બચેલું તેલ નાંખી ગરમ કરો. ડુંગળીને હલકી ફ્રાય કરો.લીલું મરચું, પીળાં, લીલાં, કેપ્સિકમ ના પિસેસ ને સૉટે કરી લો. (ક્રન્ચી રહે એવા રાખવાં. નરમ ના થાય તે ખાસ જોવું)તેમાં બાફેલાં વટાણા પણ મિક્સ કરો. તેમાં બેઉ મીઠું ઉમેરો. મરી પાવડર, અને ચીલી ફ્લેક્સ મિક્સ કરો. ગેસ બંધ કરી, ચાટ મસાલો મિક્સ કરો.હવે તેમાં બટાકાં ને મિક્સ કરીલો. જેથી મીઠું અને મસાલો બધા માં સરખી રીતે મળી જાય.સ્ટફિંગ તૈયાર

    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વધેલી રોટલી ને ચાકૂ થી કે પિઝ્ઝા કટર થી નાનાં ચોરસ ટુકડાં માં કટ કરી લો.

    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરો. તેમાં બધા ટુકડાને સરસ ફ્રાય કરી લો.સાઈડ પર કાઢી લો. હવે એક પ્લેટ માં ટુકડાને મૂકો.

    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેનાં પર તૈયાર કરેલું તજોડું થોડું સ્ટફિંગ મૂકો. સ્ટફિંગ પર લીલી ચટણી, ગોળ - આમલીની ચટણી અને ઉપર થી ફેંટેલુ દહીં નાખો. ફરી સ્ટફિંગ મૂકો, ને ફરી બધી ચટણી અને દહીં નાખો.લાલ મરચું પાવડર ભભરાઓ.

    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સેવ ભભરાઓ. ડુંગળી અને કોથમીર થી સજાઓ. (તમે દાડમ પણ નાંખી શકો છો.)

    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નાનાં - મોટા સહુને ગમી જાય તેવો
    "રોટી ચાટ" તૈયાર છે. 😍

    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ6ફોટો
    લેફ્ટઓવર રોટલી ચાટ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asha Galiyal
Asha Galiyal @cook_25728318
પર June 03, 2021 17:37

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વધેલી રોટલી ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મકાઈ ઢોકળા (Methi Corn Dhokla recipe in Gujarati)
  2. ગાઠીયા (Gathiya Recipe in Gujarati)
  3. આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
  4. જીની રોલ (jini Roll Recipe in Gujarati)
  5. આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)
  1. કાશ્મીરી દમ આલુ સબજી (Dum aloo sabji recipe in Gujarati)
  2. ચણા મેથી નું ખાટું અથાણું (Chana Methi Athanu recipe in Gujarati
  3. ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
  4. ચીકુ શેક (Chiku Shake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15082618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close