દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા નાં મોટા પીસ કરી, ડુંગળી, ટામેટાં કાપી લો.....
- 2
ત્યારબાદ એક લોયા માં તેલ મુકો, તેલ ગરમ થાય એટલે લસણ ની કળી નાખી હિંગ નાખી ભીંડા નાખો, ભીંડા પર મીઠું નાખી થાળી ઢાંકી ને ચડવા દયો...
- 3
ભીંડો ચડી જાય એટલે હળદર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો, પછી બીજી પેન લો તેમાં ગ્રેવી ત્યાર કરો, તે પેન માં તેલ મૂકી રાઈ, આખું જીરૂ અને લસણ ની કળી નાખી તતડાવો પછી હિંગ નાખી ડુંગળી નાખી સાતડવી...
- 4
ડુંગળી સતળાય જાય પછી ટામેટાં નાખી બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી ચડવા દેવું એટલે ગ્રેવી ત્યાર થઈ જશે, છેલ્લે ભીંડો નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.....
- 5
મિક્સ થાય પછી દહીં નાખી (ગેસ બંધ કરી દહીં નાખવું)ફરીથી બધું બરાબર મિક્સ કરી લેવું, અને સર્વ કરવો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15082659
















ટિપ્પણીઓ (3)