વડા પાઉં ચાટ (Vada Pav Chaat Recipe In Gujarati)

#PS
આપણે હંમેશા વડા પાવ બટાકા વડા બનાવી બંને અંદર ચટણી લગાડી લસણિયો મસાલો લગાવી અંદર વડુ નાખી વડાપાવ એવી રીતના જ લઈએ છીએ પરંતુ આજે મેં વડાપાઉ ચાટ બનાવ્યું છે
પરંતુ બટાકુ વડુ બનાવી નહીં પરંતુ બટાકા વડા નો મસાલો કરી અને એ મસાલાને ની અંદર નાખી શેકી અને એને ચાટ બનાવ્યું છે.
વડા પાઉં ચાટ (Vada Pav Chaat Recipe In Gujarati)
#PS
આપણે હંમેશા વડા પાવ બટાકા વડા બનાવી બંને અંદર ચટણી લગાડી લસણિયો મસાલો લગાવી અંદર વડુ નાખી વડાપાવ એવી રીતના જ લઈએ છીએ પરંતુ આજે મેં વડાપાઉ ચાટ બનાવ્યું છે
પરંતુ બટાકુ વડુ બનાવી નહીં પરંતુ બટાકા વડા નો મસાલો કરી અને એ મસાલાને ની અંદર નાખી શેકી અને એને ચાટ બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા લઈ ધોઈ અને તેને બાફી લેવાના
- 2
બટાકા બફાઈ જાય એટલે તેને મેશ કરી દેવાના તેની અંદર આદુ,મરચાં,લસણની પેસ્ટ, મીઠું,આમચૂર પાઉડર, મરચાંનો ભૂકો, લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લેવાનું. હવે તેને ઘી અથવા બટર ગરમ કરી તેની અંદર લીમડો,રાઈ અને હિંગ નાખી ઉપરથી વઘાર કરી દેવાનો.
- 3
હવે બંને વચ્ચેથી કટ કરી તેની અંદર લસણની ચટણી પાથરી તેમાં બટેટાનો પૂરણ ભરી તેને બટર થી ઘીમાં શેકી લેવાનું. શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેના ચાર પીસ કરી ઉપર ખજૂર આમલીની ચટણી,લસણની ચટણી,લીલી ચટણી, નાખવાની, તેની ઉપર કાંદા સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરવાનું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વન બાઈટ ચાટ (One Bite Chaat Recipe In Gujarati)
#PSવન ઈટ ચાટચટપટી ચાટ નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી છૂટે છે સાંજનો સમય હોય ક્યારે આપવાની ચટપટું ખાવાનું મન થાય છે એટલે મેં દસ મિનિટમાં બની જતી ચટપટી ચા તૈયાર કરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખાખરા મસાલા ચાટ (Khakhra Masala Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ ખાખરાની બનાવી છે, જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Harsha Israni -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
બટન પાપડી ચાટ,(button papdi chaat)
આ એક સિંધી ચાટ રેસિપિ છે. આ famous street food છે. જેમાં બટર બિસ્કિટ અને મોળીપાપડી જે આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે મે અહી થોડું ટ્વિસ્ટ કરીને બનાવી છે જેમાં મેં ખટ્ટા મીઠા મિક્સ ચવાણુ જે આવે છે એ એડ કર્યું છે પાપડી ની જગ્યાએ. આ રેસિપીમાં આમલીનું પાણી બનાવીને કરવામાં આવે છે પણ મેં અહીં જે આપણી ખજૂર આંબલી ચટણી હોય છે એ યુઝ કર્યો છે. તમે પાપડી ની જગ્યાએ કોઈ ચવાણુઅથવા તો ગાંઠીયા યુઝ કરી શકો. મે બનાવ્યું ખુબ જ સરસ બન્યું છે chat ની ડીશ માં એક નવી વેરાઈટી છે જે ખરેખર ભાવશે બધાને..... મારા ઘરમાં બધાને ખૂબ જ ખૂબ જ ગમ્યું ... Shital Desai -
-
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
ચાટ બાઈટ્સ (Chaat Bites Recipe In Gujarati)
#PS ચાટ બાઈટ્સ ઝડપથી બની જાય છે અને તે સ્વાદ માં ચટપટો હોવાથી બધાને ખૂબ જ ભાવે છે. Ankita Tank Parmar -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#SF : દહીં પૂરી ( પાપડી ચાટ )આજે મેં જીરા પૂરી બનાવી તો મારા સન ને દહીં પૂરી ખાવી હતી તો મેં ડીનર મા બનાવી આપી. મને સેવ પૂરી ,દહીં પૂરી માં પાપડી ચાટ ની ફ્લેટ ને crispy પૂરી જ ભાવે. ચાટ એવી વસ્તુ છે કે ઘરમાં નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
ઓઇલ ફી વડા પાઉં (Oil Free Vada Pav Recipe In Gujarati)
#AsahiKaseiIndia આજે મેં આ કોન્ટેસ્ટ માટે વડાપાવ નું ખૂબ જ હેલ્થ વર્જન કરેલ છે તેમાં મે વડા તળેલા ની બદલે સ્ટિમ કરેલ છે જેનો સ્વાદ માં એવો કોઈ ફેર નથી લાગતો પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.... Bansi Kotecha -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
ઓઇલ ફ્રી બાફેલા મગ ની ચાટ (Oil Free Bafela Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeએક લીટર દૂધની જેટલી શક્તિ હોય કેટલી શક્તિ એક મુઠ્ઠી મગજમાં રહેલી છે માટે જ કહેવાય છે કે મગ ચલાવે પગ મગમાંથી અનેક પ્રકારની વેરાયટી વાનગી બનાવી શકાય છે મેં આજે તેલ રહિત મગની ચાટ બનાવી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
લીલવા ઘૂઘરા ચાટ (Ghughara Chaat Recipe in Gujarati)
#Cooksnapસામાન્ય રીતે આપણે તુવેરના દાણા/ લીલવા ની કચોરી બનાવી ચટણી સાથે સર્વ કરતાં હોઈએ છીએ ત્યારે એજ વસ્તુઓને ભેગી કરીને આ વાનગી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને મમરા કે કડક પૂરી કરી સાથે સલાડ અને ચટણી ઉમેરી ચાટ બનાવીને ખાઈએ છીએ ત્યારે આજે મેં લીલવા ઘૂઘરા ચાટ બનાવી છે. એક વાર ટ્રાય કરવા જેવી વાનગી છે. Urmi Desai -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
મોનેકો બાઈટ્સ
#ઇબુક#Day30#દિવાળીઆ ડીશમાં બટાકા, ડુંગળી, કોથમીર ચટણી, આમલીની ચટણી, ચાટ મસાલો વગેરે સામગ્રી ઉમેરીને સ્ટફીંગ તૈયાર કરી મોનેકો બિસ્કીટની સ્લાઈસ પર લગાવી નાયલોનની સેવમાં રગદોળી સર્વ કર્યુ છે. Harsha Israni -
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia
More Recipes
ટિપ્પણીઓ (8)