કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#PS
#cookpadindia
#cookoadgujrati
ફ્યુઝન પીઝા રોલ્સ મારી ઇનોવેટીવ ડીશ છે.જેમાં પીઝા ,કબાબ, કટલેટ ત્રણે નો સ્વાદ આવશે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ ચીઝી .આમાં કઠોળ અને શાક બંને નો સમાવેશ થાય છે મેંદા નો ઉપયોગ થતો નથી. તેથી ખૂબ જ હેલ્ધી પણ છે. ડીપ પણ ઇનોવેટીવ છે. બાળકો અને મોટા બધા ને જ ભાવે તેવી ડીશ બનશે.તો ચાલો......

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપબાફી ને સમેશ કરેલા રાજમા
  • 1 કપબાફી ને સ્મેશ કરેલા કાચા કેળા/ બટાકા
  • ૧ કપબાફેલી સ્વીટ કોર્ન
  • 1/2 કપબારીક સમારેલા લાલ,લીલા,પીળા બેલ પેપર્સ
  • 1/2તપ આદુ મરચાં ની પેસ્ટ
  • ૧ tspઓરેગાનો
  • ૧ tspચીલી ફ્લેક્સ
  • ૧ tspમરી પાઉડર
  • જરૂર મુજબ બ્રેડ ક્રમસ
  • ૧ tbspસેઝવાન સોસ
  • મીઠું સ્વાદાનુસાર
  • સ્ટફિંગ માટે:
  • ૪ક્યુબ્સ ખમણેલું ચીઝ,
  • ૧ tspબાફેલl સ્વીટ કોર્ન,
  • ૧ tspબારીક સમારેલા કાળા ઓલિવસ
  • ૧-૧ ચમચી બારીક સમારેલા ત્રણ બેલ પેપર્સ
  • 1/2 tspઓરેગાનો
  • 1/2 tspચીલ્લી ફ્લેક્સ
  • કોર્ન ફ્લોર,પાણી અને મીઠા ની સ્લરી
  • પૌંઆ નો ભૂકો,રોલ ને કોટ કરવા
  • તળવા માટે તેલ
  • ટોમયો ડીપ માટે:
  • ૨ટામેટા
  • ૧ tspચીલી ફ્લેક્સ
  • ૧ tspઓરેગાનો
  • ૨ tspમેયોનીઝ
  • 1/2 tspલાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • સજાવવા માટે :
  • તલ
  • ફુદીના ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ને બાફી લેવી,રાજમા અને કાચા કેળા/ બટાકા બાફી ને શ્મેશ કરી લેવા,બેલ પેપર્સ બે બારીક સમારી લેવા,ચીઝ ખમણી લેવું.સ્લારી બનાવી લેવી.ટામેટા ના ટુકડા કરી લેવા.

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    એક પેન પર સિલ્વર ફોઇલ લગાવી ને ટામેટા માં મીઠું એડ કરી, સાતડી લેવા.નરમ થઈ જાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવા.ઠંડું થવા દેવું.ઠંડું થાય એટલે મેયોનિસ એડ કરી મિક્સર માં વતી લેવું. ચટપટુ ટોમ્યો ડીપ રેડી છે.

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    કાચા કેળા/ બટાકા,બાફી ને સનેશ કરેલા રાજમા,આદુ મરચા,બાફેલી મકાઈ,બારીક સમારેલા બેલ પેપર્સ,બ્રેડ ક્રમ્સ, ચીલિ ફ્લેક્સ,ઓરેગાનો,મીઠું બધું મિક્સ કરી ને માવો બનાવવો તેમાં સેઝવાન સોસ એડ કરવો.જરૂર લાગે તો વધારે બ્રેડ ક્રમ્સ એડ કરવા.નાના એકસરખા ગોળા વાળી લો. સાઇડ પર મૂકી દો.

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    સ્ટફિંગ માટે:
    ખમણેલું ચીઝ, બાફેલી મકાઈ,બેલ પેપર્સ ઓલિવ,મરી પાઉડર, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને મીઠું એડ કરી હળવે હાથે મિક્સ કરી,તેના લાંબા ઓવલ રોલ વાળી લેવા.

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રાજમા નો એક ગોળો લઈ તેને ચપટો કરી તેમાં ચીઝ ની રોલ સ્ટફ કરી ને બંધ કરી ને લાંબા રોલ નો શેપ આપી દો.બધા રોલ વાળાઈ જાય એટલે તેને મેંદા કોર્ન ફ્લોર ની સ્કરી માં ડીપ કરી પછી પૌંઆ ના ભૂકા માં રોલ કરી લો.જેથી ટેક્સચર એકદમ સરસ આવશે અને એકદમ ક્રિસ્પી અને ઓઇલ ફ્રી પણ થશે.આ પ્રોસેસ સાચવી ને કરવો.રોલ તૂટી ન જાય.બધા રોલ આ રીતે થઈ જાય એટલે તેને 1/2 એક કલાક માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    રોલ્સ ને શેલો ફ્રાય પણ કરી શકાય છે.અને ડીપ ફ્રાય પણ કરાય.ડીપ ફ્રાય કરેલા નો ટેસ્ટ ઓબવિયશલી બેટર લાગે છે😄. તળતી વખતે પહેલા તેલ સરખું ગરમ કરવું, રોલ નાખ્યા પછી ફ્લેમ મિડિયમ રાખવો. golden brown ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા.જેથી ચીઝ મેલ્ટ થઈ જશે.

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    Assembling:
    સર્વ કરતી વખતે જ અસેમ્બ્લિંગ કરવું.
    ૧.નાના નાના શોટ ગ્લાસ માં નીચે તોમ્યો ડીપ મૂકવો.તેના પર એક રોલ મૂકવો ઉપર બેલ પેપર નો એક નાનો ટુકડો અને ફુદીના થી સજાવવું.
    ૨. તળેલા રિલ ની બંને સુદેશ ને ડીપ માં બોળી, તલ ચોંટાડી દેવા.વચ્ચે બેલ પેપર અને ફુદીના ના પાન થી સજાવવું.

    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Kamdar
Hema Kamdar @Hema
પર June 02, 2021 14:26
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
March 14, 2024 05:37
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for સ્વીટ ચીલી સોસ

Keywords

પીઝા રોલ્સ ડીપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રગડા ઘૂઘરા (Ragda Ghughra Recipe In Gujarati)
  2. રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)
  3. ૪ ચટપટી ચટણીઓ ની રેસિપી (4 Chatpati Chutney Recipe In Gujarati)
  4. તવા બર્ગર (Tava Burger Recipe In Gujarati)
  5. કલકત્તા સ્ટ્રીટ સ્ટાઇલ આલુ કાબલી ચાટ (Calcutta Street Style Aloo Kabli Chaat Recipe In Gujarati)
  1. મેથી નો મસાલો (Methi Masala Recipe In Gujarati)
  2. ચટપટા આલુ બોમ્બ (Chatpata Aloo Bomb Recipe In Gujarati)
  3. મિન્ટ આચારી પીનટ ચાટ (Mint Achari Peanut Chaat Recipe In Gujarat
  4. ચટપટી ઇડલી મન્ચુરિયન (Chatpati Idli Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15092705
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close