ચટપટા આલુ બોમ્બ (Chatpata Aloo Bomb Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મીડીયમ સાઈઝ ના બટાકા લઇ લેવા. તેને કુકર માં બાફી લેવા.
- 2
તે એકદમ ઠંડા પડે પછી તેની ઉપર થી કટ કરી વચ્ચે થી બધો ગર કાઢી લેવો. અને કટોરી જેવો આકાર આપી દેવો.
બટાકા ટુટે નહીં તેનુ ધ્યાન રાખવું. - 3
હવે ગેસ ચાલુ કરી તેના ઉપર સ્ટેન્ડ મુકી બધા બટાકા ને રોસ્ટ કરી લેવા.
- 4
આ રીતે તેને ઓવન મા પણ રોસ્ટ કરી શકાય.
- 5
હવે ઐક બાઉલમાં કોબી ના પાન મુકી તેની ઉપર બટાકા રાખો ને ચાટ મસાલો છાંટવો.
- 6
હવે તેના ઉપર બધી ચટણી નાખી દો.
- 7
ત્યાર બાદ તેની ઉપર મસાલા શીંગ કે શીંગ ભુજીયા નાખી મસાલા બુંદી નાખો.
- 8
ત્યારબાદ તેની ઉપર સેવ કાંદા અને કોથમીર નાખી ચાટ મસાલો નાખી દો.
- 9
તો તૈયાર છે ચટાકેદાર આલુ બોમ્બ!
આનંદ માણો!! - 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
-
-
-
ચકરી ચટપટી (Chakri Chatpati Recipe In Gujarati)
#PS#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
આલુ બોમ્બ (Aloo Bomb Recipe In Gujarati)
#આલુઆ એક ચટપટી ચાટ છે. બાફેલાં બટાકાં ની સ્લાઈસ માં અંદર થી લાલ લસણ ની ચટણી ની તીખાશ જ્યારે મોઢા માં આવે છે ત્યારે બોમ્બ બ્લાસ્ટ જેવી ફિલીંગ્સ થાય છે.એટલે કદાચ એનું નામ આલુ બોમ્બ પડ્યું હસે. મે એકવાર મુંબઈ ની સ્ટ્રીટ માં એનો સ્વાદ માણ્યો હતો ત્યાર થી મારી ફેવરીટ છે.પણ એનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
કટકા બ્રેડ (Katka Bread Recipe In Gujarati)
આ જામનગર ની પ્રખ્યાત વાનગી માં નું એક સ્ટ્રીટ ફૂડ છે. #SF Stuti Vaishnav -
-
-
-
આલુ ચાટ (Aloo Chat Recipe In Gujarati)
#SJR આલુ સેવ બનાવી તો ચટપટી ચાટ તો બનાવી જ જોઈએ. તેમાં પણ વૅકીંગ વુમન માટે ને ખાસ સાતમ મા ઠંડુ ખાવા નું હોય બટાકા બાફી ને રાખો તો 5 મીનીટ માં ચાટ તૈયાર તેમા પણ સાતમા રાત્રે શું જમવું નો પ્રશ્ર્ન સોલ HEMA OZA -
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC6#ફુડફેસિટવલ6 #chhat #samosachhat Bela Doshi -
-
દહીં ભલ્લા પાપડી મસાલા ચાટ (Dahi Bhalla Papdi Masala Chaat Recipe In Gujarati)
#PSમૂળ:દિલ્લી Devangi Jain(JAIN Recipes) -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSચટપટી વાનગી નું નામ આવે એટલે સૌથી પેહલા પાણી પૂરી અને ચટણી પૂરી જ યાદ આવે . Deepika Jagetiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15074798
ટિપ્પણીઓ