કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીંવડા (Dahivada Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીંવડા (Dahivada Recipe in Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#PS
ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે.

#PS
ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. વડા માટે
  2. ૧ કપઅડદની દાળ
  3. ૧/૪ કપમસૂર દાળ
  4. ૧/૪ કપમગની ફોતરાવાળી દાળ
  5. ૧/૪ કપમગછડી દાળ
  6. ૧૦-૧૨ કળી લસણ
  7. ૨-૩ લીલા મરચા
  8. ૨ ઇંચઆદુનો ટુકડો
  9. તેલ તળવા માટે
  10. દહીં માટે
  11. ૫૦૦ ગ્રામ દહીં
  12. ૨-૩ ચમચા ખાંડ
  13. ૧/૪ ચમચીમીંઠુ
  14. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧/૪ ચમચીગરમ મસાલો
  16. ૧/૪ કપકીશમીશ
  17. લીલી ચટણી માટે
  18. ૧/૪ કપફુદીનાના પાન
  19. ૧ કપકોથમીર
  20. ૨લીલા મરચા
  21. ૧ ઇંચઆદુનો ટુકડો
  22. ૧ ચમચીલીંબુનો રસ
  23. ૧/૪ ચમચીમીઠુ
  24. ચપટીખાંડ
  25. ટુકડા૨-૩ બરફના
  26. મીઠી ચટણી
  27. દાડમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળને ધોઇને ૨ કલાક માટે પલાળી રાખવી. પછી ઉપર જણાવ્યા મુજબના વડા માટેના ઘટકો ઉમેરી મિક્સરમા બારીક પીસી લેવું. ૧-૨ કલાક ઢાંકીને રાખી મૂકવું.

    દહીંવડા (Dahivada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીંવડા (Dahivada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દહીં બનાવવા માટે બધા ઘટકો મિક્સ કરી બ્લેન્ડ ફેરવી ફેરીમાં મૂકી રાખવું.

    દહીંવડા (Dahivada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીંવડા (Dahivada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લીલી ચટણીના બધા ઘટકો મિક્સ કરી બરફના ટુકડા નાંખી મિક્સર જાર માં ચટણીની બનાવી લેવી.

  4. 4

    હવે વડાને તળીને પાણીમાં ૨ મિનિટ રાખી વડાને દબાવીને પાણી કાઢી વડા પણ ફ્રીજમાં મૂકી લેવા. સર્વીંગ બોલમાં સૌપ્રથમ વડા મૂકી ઉપર દહીં નાખવું. ચટણી અને દાડમ નાંખી ઉપર લાલ મરચું છાંટીને સર્વ કરવું. સેવ અને ડુંગળી પણ નાંખી શકાય.

    દહીંવડા (Dahivada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીંવડા (Dahivada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીંવડા (Dahivada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર June 02, 2021 17:07
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

spicequeen
spicequeen @mrunalthakkar
June 08, 2021 04:28
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)
  2. રગડા ઘૂઘરા (Ragda Ghughra Recipe In Gujarati)
  3. રગડા સમોસા (Ragda Samosa Recipe In Gujarati)
  4. ૪ ચટપટી ચટણીઓ ની રેસિપી (4 Chatpati Chutney Recipe In Gujarati)
  5. તવા બર્ગર (Tava Burger Recipe In Gujarati)
  1. પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
  2. ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
  3. ભરેલા કેળાનું શાક (Stuffed Kela Shak Recipe In Gujarati)
  4. ચીલી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15093328
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close