પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
શેર કરો

ઘટકો

  1. ૧૦-૧૫ નંગ પાપડી
  2. ૨ નંગબાફેલા બટાકા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧/૨લાલ મરચું
  5. ૨ ચમચીગ્રીન ચટણી
  6. ૧ ચમચીલસણની ચટણી
  7. ૩ ચમચીખજૂર આમલીની ચટણી
  8. ગળ્યું દહીં જરૂર મુજબ
  9. સેવ જરૂર મુજબ
  10. ડુંગળી જરૂર મુજબ
  11. લીલા ધાણા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને બાફીને સમારી લો તેમાં મીઠું અને મરચું એડ કરી મિક્સ કરી લો

  2. 2

    ઉપર જણાવેલી બધી જ વસ્તુઓ રેડી રાખો.

  3. 3

    સર્વિંગ પ્લેટમાં પાપડી ના ટુકડા કરી મુકો, બાફેલા બટાકા, લસણની ચટણી ગ્રીન ચટણી, ગળી ચટણી ઉમેરો તેના ઉપર ગળ્યું દહીં ડુંગળી સેવ તથા સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરો.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes