આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઈ તેની છાલ ઉતારી કટકા કરીને કુકરમા ત્રણ સીટી વગાડી દો. અને કુકર ઠંડુ થાય એટલે કેરીના ટુકડા ને પણ ઠંડા થવા દો.
- 2
હવે મિક્સર જારમાં કેરીના ટુકડા, મીઠું, મરી પાઉડર, શેકેલું જીરૂ પાઉડર, ફુદીનો અને ગોળ નાખી બરોબર ગ્રાઇન્ડ કરી લેવું.
- 3
હવે કેરીનો પલ્પ ને તપેલીમાં લઈ જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે સર્વિંગ ગ્લાસ માં આમ પન્ના બરફના ક્યુબ અને ફુદીના ના પાન નાખી ઠંડુ ઠંડુ કુલ કુલ આમ પન્ના ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129665










ટિપ્પણીઓ (18)