કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોપરાની છીણને મિક્ષરમાં વાટી લો. હવે તેને એક બાઉલમાં લઈ તેમાં માવો,બુરુ ખાંડ બદામ અને પીસ્તા નો ભૂકો નાખી બરાબર મિક્ષ કરી લો.કોપરાની છીણ એકદમ ઝીણી કરવી.
- 2
હવે એક બાઉલ માં ગુલકંદ અને જીણી સમારેલી બદામ પીસ્તા ની કતરણ મિક્ષ કરી લો.
- 3
હવે કોપરાની છીણ વાળા મિક્ષણ ના ગોળ લુઆ વાળી લો. તેને હથેળીથી દબાવીને વચ્ચે ગુલકંદ,બદામ પિસ્તાનું સ્ટફિંગ ભરી લાડુ વાળી લો. તૈયાર છે કોપરા ના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)
#EBWeek16કોપરાપાક ની અંદર સ્ટફિંગ ભરીને કોપરા ના ખીર કદમ બનાવ્યા છે જે ઉપવાસમાં તહેવારોમાં બધામાં બધાના ફેવરિટ હોય છે Kalpana Mavani -
શીંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)
આ રેસિપી મારી છ વર્ષની દીકરીએ સ્કૂલમાંથી શીખીને બનાવી છે. તેની સ્કુલમાં અત્યારે દર અઠવાડિયે એક વખત જુદી-જુદી રેસીપી ઓનલાઇન શીખવાડવામાં આવે છે. આ લાડુ તમે વ્રત કે ઉપવાસ માં પણ ખાઈ શકો છો. તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે.#ff3 Priti Shah -
કોપરા ગુલકંદ ના લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRઝડપથી બની જાય તેવા કોપરા તેમજ ગુલકંદ ના લાડુ જે મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે Ankita Tank Parmar -
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRબે જ વસ્તુ થીબનતી અને ફટાફટ બની જાય અને ડેસર્ત કે મુખવાસ બંને માં ચાલે એવા લાડુ Smruti Shah -
થ્રી કલર કોપરા ના લાડુ(kopra recipe in gujarati)
આજે સ્વાતંત્ર્ય દિવસ છે. આજે અમારી એનિવર્સરી છે. આજે એકાદશી પણ છે.થ્રી ઈન વન રેસિપી બનાવી. Anupa Thakkar -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
કોપરા ના લાડુ (Kopra ladoo Recipe in Gujarati)
દિવાળીમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવતા હોઈએ છીએ. આજે મેં બજાર જેવા કોપરાના લાડુ બનાવ્યા છે.#કૂકબૂક#કોપરાનાલાડુ#પોસ્ટ3 Chhaya panchal -
-
-
-
કેરી કોપરા ની બરફી (Keri Kopra Barfi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #mango #Coconut #summer #mangococonutbarfi. #barfi Bela Doshi -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3કોઈ પણ તહેવાર હોય..સાતમ-આઠમ હોય કે દિવાળી.. મીઠાઈ વગર નાં તહેવાર ની તો કલ્પના પણ ના કરી શકી એ..તો જોઈએ સૌ ને પ્રિય એવી મીઠાઈ ..કોપરાપાક.. Jayshree Chotalia -
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#Week16#theme16#ff3#Guess the word#childhood Jigisha Modi -
કોપરા ના ચોખાના લોટ ના લાડુ (Kopra Chokha Lot Ladoo Recipe In Gujarati)
#CRકોપરાના છીણના પુરણ થી બનતા ચોખાના લોટના અનોખા લાડુકોપરાના છીણના ઉપયોગથી બનતા મહારાષ્ટ્રીયન ચોખાના લોટના લાડુ આ લાડુ ગણેશ ઉત્સવમાં ખાસ બનાવવામાં આવે છે Ramaben Joshi -
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#DTRઆ લાડુ બહુ જ ઓછી સામગ્રી થી અને જલ્દી બની જાય છે. Arpita Shah -
-
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
ડ્રાયફુટ કોપરા ના લાડુ (Dryfruit Kopra Ladoo Recipe In Gujarati)
#RC3#Red Recipeમીઠા મધુરા ડ્રાય ફુટ વાળા કોપરા અને મિલ્ક પાઉડર ના લાડુ Ramaben Joshi -
ચીકુ કોકોનટ બરફી (Chickoo Coconut Barfi Recipe In Gujarati)
#CR#coconut special recipe#Shravan Jayshree G Doshi -
-
સુરતી ડ્રાયફ્રૂટ ધારી (Surati Dry Fruit Ghari Recipe In Gujarati)
#કૂકબુક સુરતી ધારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ છે. એને ચંદી પડવા ના દિવસે ખાવા માં આવે છે. એની સાથે ભૂસું ખાવા માં આવે છે. આ સુંદર અને ટેસ્ટી સુરતી ડ્રાયફ્રૂટ ધારી ની રેસીપી તમારી સાથે સેર કરું છું. Dimple 2011 -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15465062
ટિપ્પણીઓ (6)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊