ગલકા અને મગ દાળ નું શાક (Galka And Mung dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ને ધોઈ, છોલી ને સમારી લેવા
- 2
કૂકર માં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, લીલા મરચાં,આદુ અને લસણ ની કતરણ નાખી મિક્સ કરી લેવું.
- 3
હવે એમાં ગલકા અને મગ ની દાળ ધોઈ ને ઉમેરી દો.
- 4
હવે એમાં સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને બાકીના મસાલા નાખી 1/2 ગ્લાસ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે કૂકર નું ઢાંકણ બંધ કરી 3 વ્હિસલ માં ગેસ બંધ કરી દો,
- 6
સરસ રસવાલું ગલકા અને મગ દાળ નું શાક તૈયાર છે. ઉપર થી ધાણા અને સેવ નાખી સર્વ કરવું. રોટી કે પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129745




ટિપ્પણીઓ