ચટણી જામ પીનવીલ સેન્ડવીચ (PINWHEELS SANDWICH Recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#Fam
Post - 3
ચટણી જામ પીનવીલ સેન્ડવીચ
Dil ❤ Deke Dekhho... 1 Bar Khhake Dekho....1 Bar Khhake Dekhho ji
Swad ke Rasiya... Ooo
CHEESE JAM PINWHEELS SANDWICH Khake Dekhho ji
સેન્ડવીચ બ્રેડ ઊભો કપાવીને લઇ તો આવી... પણ બ્રેડ તો ખાસ્સો વધ્યો છે તો.... My Favorite CHEESE JAM PINWHEEL SANDWICH બનાવી પાડી બાપ્પુડી.....આનું plating પણ Peacock જેવું કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્ટ્રોબેરી જામ
  2. ઊભી સ્લાઇસ સેન્ડવીચ બ્રેડ ની
  3. ચીઝ સ્લાઇસ
  4. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ સ્લાઈસ ની કડક કિનારી ચારે બાજુ થી કાપી લેવી....હવે એની ઉપર સ્ટ્રોબેરી જામ લગાવો.... એની ઉપર ચીઝ ની સ્લાઇસ ગોઠવો....

  2. 2

    હવે ૧ સ્લાઇસ નો રોલ વાળી.... એલ્યુમિનિયમ ફોઇલ મા લપેટી ફ્રીજમાં મૂકો....

  3. 3

    બીજી સ્લાઇસ ઉપર હવે ચીઝ ઉપર ગ્રીન ચટણી લગાવો.... હવે એનો પણ રોલ વાળી એલ્યુમિનિયમ ફોઇલ મા લપેટી ફ્રીજમાં મૂકો..... ૧૫ મિનિટ પછી એ બંને રોલ ને બહાર કાઢી એના ગોળ પીતા કાપી લેવા અને ડીશ મા સજાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes