કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

#EB

#EB

વધુ વાંચો

ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  • ૨૫૦ ગ્રામ ગુવાર
  • ૧બટાકું
  • ૧૦-૧૨ કળીઓ લસણ ની
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીધાણા જીરું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૩ ચમચીતેલ
  • ચપટીહિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • કોથમીર સજાવટ માટે
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ગુવાર ને ધોઈ ને લુછીને સાફ કરી લો. અને તેને ડીંટી લો. બટાકા ને પણ છાલ કાઢી સમારી લો. બંને મિક્સ કરી થોડું પાણી ઉમેરી દો. જેથી બટાકા કાળા ન પડે.

  2. 2

    કુકરમાં તેલ ઉમેરી ગરમ થાય એટલે હીંગ અને હળદર નો વઘાર કરી લસણ ઉમેરી દો.શાક માંથી પાણી નિતારી ગુવાર બટાકા ને ઉમેરી દો. સ્વાદ મુજબ મીઠું ઉમરી બધું જ બરાબર હલાવી લો. હવે ૧ થી ૨ વખત હાથમાં પાણી લઈ છાંટીને કુકર બંધ કરી ફક્ત ૧ થી ૨ સીટી વગાડીને ગેસ બંધ કરી કુકર ઠરી જાય પછી ખોલો.

  3. 3

    હવે ગરમ ગરમ શાક પર ચટણી અને ધાણા જીરું ઉમેરી બરાબર હલાવી લો. તૈયાર છે ગરમ ગરમ ગુવાર બટાકા નું શાક.કોથમીર થી સજાવી ગરમ ગરમ સર્વ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર June 12, 2021 08:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુવાર બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખંભાતનું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe In Gujarati)
  2. પાવ ભાજી ની ચટણી (Pav Bhaji Chutney Recipe In Gujarati)
  3. કસ્ટર્ડ પાઉડર (Custard Powder Recipe In Gujarati)
  4. કોકોનટ કૂલર (Coconut Cooler Recipe in Gujarati)
  5. કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
  1. વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
  2. પાંઝાનેલા સલાડ (Panzanella Salad Recipe In Gujarati)
  3. ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
  4. ગલકા બેસન કરી (Galka Besan Curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133133
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close