રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાડકીવાલ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીગોળ
  7. 1 ચમચીઆંબલી નો પલ્પ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાલ ને ધોઈ ને ગરમ પાણી માં 5 થી 6 કલાક પલાળવા. ત્યાર બાદ સહેજ મીઠું નાંખી ને કૂકર માં બાફી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી અજમા નો વઘાર કરી બધા મસાલા (ચણા નો લોટ સિવાય) ઉમેરી હલાવી લેવું.ત્યારબાદ તેમાં બાફેલા વાલ ઉમેરી હલાવી લેવા.

  3. 3

    ત્યારબાદ તેમાં ગોળ અને આંબલી નો પલ્પ ઉમેરી મિક્સ કરી લેવું. તે બરાબર એકરસ થાય પછી ચણા નો લોટ ઉમેરી ને હલાવી લેવો.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ વાલ. ખૂબ સરસ લાગે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes