કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#supers

#supers

વધુ વાંચો

મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#supers

#supers

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પંદર મિનિટ
પાંચ વ્યક્તિ માટે
  • 2 વાડકીમમરા
  • 1 વાટકીઘઉંનો લોટ
  • 4 ચમચીચોખાનો લોટ
  • 1 નંગગાજર
  • 1 નંગડુંગળી
  • 1 નંગકેપ્સિકમ
  • 1/2 કપ સમારેલા લીલા ધાણા
  • 2 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચી ખાવાનો સોડા
  • 2 ચમચીતેલ
  • 1+1/2 ચમચી રાઇ
  • 1 ચમચીજીરુ
  • 3 ચમચીતલ
  • જરૂર મુજબ મીઠું
  • 1/2 કપ ખાટું દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરાને ધોઈને કાણાંવાળા વાસણમાં કાઢી લેવા

    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મમરાને મિક્સરમાં ક્રશ કરી લેવા.

    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ક્રશ કરેલા મમરાને તપેલીમાં કાઢી લેવા

    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારપછી તેની અંદર બે વાટકી ઘઉંનો લોટ ઉમેરવો.

    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બરાબર મિક્સ થઈ જાય એટલે 1/2 કપ દહીં નાખી ને બરાબર હલાવી દેવું.
    દહીં થોડું ખાટું લેવુ.

  6. 6

    ત્યારપછી તેની અંદર ની ચોપ કરેલી ડુંગળી,ઝીણી ચોપ કરેલા ગાજર,ઝીણું ચોપ કરેલુ કેપ્સિકમ ને થોડા લીલા ધાણા સમારેલા ને ઇનો નાખી ને મિક્સ કરવું.

    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ એક વઘારિયામાં તેલ મૂકી તેની અંદર રાઇ જીરુ નાખીને વઘાર લઈને તેમાં રેડવું.

    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બરાબર હલાવીને નોન સ્ટીક તવી માં નાના નાના ચીલા પાથરવા

    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    નાના નાના ચાર ચીલા પાથરીને ઉપર ઢાંકણ ઢાંકી ને થવા દેવું મિડિયમ આંચ પર થવા દેવા.

    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તૈયાર છે ગ્રીન ચટણી સાથે મમરાના ચીલા.

    મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર June 16, 2021 10:58

ટિપ્પણીઓ (3)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
June 17, 2021 02:34
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીલા મમરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરેરો રોચર (Ferrero Rocher Recipe In Gujarati)
  2. તુરીયા ની છાલ  ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
  3. ભીંડાની સુકવણી (Bhinda Sukavni Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
  5. સરગવો નાં પાન નો જ્યૂસ (Saragva Paan Juice Recipe In Gujarati)
  1. ઓરિયો પૂડિંગ ક્રીમ વગર (Oreo Pudding Without Cream Recipe In Gujarati)
  2. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  3. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
  4. ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close