ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ જરા મુકી સૌથી પહેલાં ચણા ના લોટ ને શેકી લેવો.
- 2
લોટ શેકાઈ જાય એટલે તેમાં મીઠું હળદર,મરચું, ગરમ મસાલો, ડુંગળી નું છીણેલું, ધાણાજીરૂ પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો.
- 3
બીજા જા વાસણમાં પાણી ભરીને તેમાં કારેલા છાલ ઉતારી તેમાં મીઠું ઉમેરી ઉકળવા મુકો.15 મીનીટ સુધી ઉકળી જાય એટલે ચારણી માં નીતારી લો.
- 4
કારેલા ને ઉભા કાપા પાડી તેમાં થી બી કાઢી તેની અંદર મસાલો ચણા ના લોટ માં બનાવ્યો છે તે ભરી લો.
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં વઘાર માં રાઈ, જીરું હિંગ નો વઘાર કરી ભરેલા કારેલા સાંતળી લો.કોપરા નું ખમણ, કોથમીર ભભરાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા કારેલા નું પંજાબી શાક (Stuffed Karela Punjabi Shak Recipe In Gujarati)
#EB#Week_6કારેલા નું શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પંજાબી સ્ટાઈલમાં કારેલા નું શાક બનાવ્યું છે.ખરેખર ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે .આ રીતે બનાવો તો બાળકો ને પણ ભાવશે. ભરેલા કારેલા નું પંજાબી શાક બનાવશો તો વારંવાર બનાવશો, નાના મોટા સૌને ભાવશે. Colours of Food by Heena Nayak -
ગુવાર ઢોકળી નું શાક (Cluster Beans Dhokli Recipe In Gujarati)
#EB#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફાયબર અને એન્ટી ઓક્સીડેટ્સ હોય છે તેમજ કારેલાનું ઔષધીય મહત્વ ધણું છે. Ranjan Kacha -
-
-
-
-
-
-
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Sabji Recipe In Gujarati)
#SVC#karelasabji#karelashaak#cookpadgujarati Mamta Pandya -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Divali2021 Jayshree Doshi -
સરગવાની શીંગ નું શાક (Drumsticks Sabji Recipe In Gujarati)
#EB#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#EB#Week 6એકદમ ચટપટી સબ્જી જે હેલ્ધી અને ટેસ્ટી છે Avani Suba -
-
-
ભરેલા કારેલાનું શાક(Stuff Karela Sabji Recipe In Gujarati)
#EBWeek 6ભરેલા કારેલાનું શાક Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150630
ટિપ્પણીઓ (9)